Book Title: Hindu Society of North Carolina
Author(s): Hindu Society of North Carolina
Publisher: Hindu Society of North Carolina

Previous | Next

Page 47
________________ 45 |P 8 Be Shri Jamunaji Aarti શ્રી યમુનાજીની આરતી JAI JAI SHRI JAMUNA MA 121 JOTA JANAM SUDHARYO (2) DHANYA DHANYA SHRI YAMUNA JAI JAI ... SHAMALDI SURAT MA MURAT MADHURI(2) PREM SAHIT PATRANI(2) PARAKRAME PURA... JAI JAI... GHEVAR VAN CHALYA MA GAMBHIRE GHERYA(2) CHUNDADIYE CHATKALA(2), PAHERYA NE LAHERYA ... JAI JAI ... BHUJ KANKANA RUDA MA GUJARIYA CHUDI(2) BAJU BANDHA NE BERKHA(2), PONCHI RATNA JADI... JAI JAI... ZANZAK NE ZAMKE MA, VINCHHIYA NE THAMKE (2) NRUPUR NE NADE MA[2), GHUGHARI NE GHAMKE ... JAI JAI... SOLE SHANGAR SAJYA MA, NAKUESAR MOTI (2) ABHARNA MA OPO CHHO(2) DARPANA MUKH JOTA... JAI JAI ... TAT ANTAR RUDA MA, SHOBHIT JAI BHRIYA(2) MAN VANCHHIT MURLIDHAR, SUNDIR VARVARIYA ... JAI JAI ... LAL KAMAL LAPTANA JOVA NE GJATA(2) KAHE MADHAN PARIKRAMA(2) VRAJ NI KARVA NE GYATA ... JAI JAI. YAMUNAJI NI ARTI VISHRAM GHATE THAY(2) TETRISH KAROD DEVTA(2), DARSHAN KARVA JAI ... JAI JAI ... YAMUNAJI NI ARTI JE KOI GASHE ME, JE BHAVE GASHE TENA JANAM JANAM NA PADO12) SAGHALA DUR THASHE ... JAI JAI AATIL VINATI MA, TUM SHARNE RAKHO(2) DAS KARI NE STHAPO(2), VRAJ MA VAS AAPO ... JAI JAI... જય જય શ્રી યમુના માં ... (૨) જોતાં જનમ સુધાર્યો (૨) ધન્ય ધન્ય શ્રી યમુના ...જય જય શામલડી સુરત માં મુરત માધુરી મા (ર) પ્રેમ સહિત પટરાણી (૨) પરાકમે પુરાં મા (ર) ...જય જય ઘેવર વન ચાલ્યાં માં ગંભીર ઘેર્યા મા (ર). ચુંદડીએ ચટાળો મા (૨) પહેર્યા ને માં ...જય જય ભુજ કંકણ રૂડા માં, ગુજરીયા ચુડી માં (૨) બાજુ બંધને બેરખાં (૨) પહોંચી રત્નજડીમાં ...જય જય ઝાંઝર નેઝમખે માં, વિછીયાને ઠમખે મા (૨) નૂપુરને નાદે માં, (ર) ઘુઘરીને ધમકે મા ... જય જય સોળે શણગાર સજવા માં, નકવેસર મોતી માં (ર) આભરણમાં ઓપો છો (૨) દરપણું મુખ જોતાં માં ...જય જય તટ અંતર રૂડામાં શોભિત જળ ભરીયાં મા (૨) મનવાંછિત મુરલીધર સંદરવર વરીયાં માં ...જય જય લાલ કમળ લપટાણાં, જોવાને ગ્યાંતાં માં (૨) કહે માધવ પરિક્રમા (૨) વ્રજની કરવાને ગ્યાતાં માં ...જય જય યમુનાજીની આરતી વિશ્રામ ઘાટે થાય મા (૨) તેત્રીસ કરોડ દેવતા (૨) દર્શન કરવા જાય માં ...જય જય યમુનાજીની આરતી જે કોઈ ગાસે માં જે ભાવે ગાશે તેના જનમ જનમના પાપો (૨) સઘળાં દૂર થાશે માં ...જય જય આટલી વિનંતી માં તુમ શરણે રાખો (૨) દાસ કરીને સ્થાપી (૨) વ્રજમાં વાસ આપો માં વ્રજમાં વાસ આપો જય જય -OU Cf T ttf HINDU SOCIETY OF NORTH CAROLINA CELEBERATION AND APPRICIJATION (1976-2006)

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84