Book Title: Hemchandracharyani Sahitya Sadhna
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 23
________________ – હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના D સાધુતાની ઊંચી કિંમત અંકાવી. હેમચંદ્રાચાર્યના શિષ્ય દેવચંદ્રના શબ્દોમાં કહીએ તો “વિઘામોનિધિમંથનંવરગિરિ શ્રી હેમચન્દ્રો ગુરુઃ ।' છે. વિ. સં. ૧૨૨૯માં કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. એ અંગે ‘કીર્તિકૌમુદી'નો રચયિતા સોમેશ્વર કહે છે, ‘વૈદુષ્યં વિગતાશ્રયં જિતવતિ શ્રીઅેમવન્દ્રે દ્વિવત્ ।' અર્થાત્ હેમસૂરિનો સ્વર્ગવાસ થતાં વિદ્વત્તા આશ્રયવિહોણી બની જાય છે. ૮૪ વર્ષની વયે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એમનું અક્ષરજીવન સંકેલી લીધું, પરંતુ એમનું વિપુલ અક્ષરજીવન જોતાં આદરપૂર્ણ આશ્ચર્ય સિવાય બીજો કોઈ ભાવ થતો નથી. 44 હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના 45 સંદર્ભસૂચિ ૧. ‘હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ', લે. ભોગીલાલ જ. સાંડેસરા, ‘શ્રી હંમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૧૨૨. ૫. ૬. ૨.‘હેમચંદ્રાચાર્ય', લે, પં. બેચરદાસ દોશી, પૃ. ૧૧૦. ૩. ‘શ્રી હેમચંદ્રાચાર્ય', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૧૬૭. ૪. ‘શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય', લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, ‘શ્રી હંમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ’, પૃ. ૭૪. ‘શ્રી હેમચંદ્રાચાર્ય', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૧૫૨. આચાર્ય હેમચંદ્રસૂરિ : તેમની સર્વગ્રાહી વિદ્વત્તા’, લે. દી.બ. કૃષ્ણલાલ મો. ઝવેરી, ‘શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસ્પર્ધા', પૃ. ૨૦૩. ૭. શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસ્પર્ધા', પૃ. ૨૭. 8 ૮. ૯. શ્રી હેમચંદ્રાચાર્ય', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૭, ૮. સોમપ્રભવિરચિત ‘સ્વોપક્ષવૃત્તિયુક્ત શતાર્થકાવ્ય:' (પ્રાચીન સાહિત્યોહાર ગ્રંથાવલિ : ગ્રંથ ૨, મુનિશ્રી ચતુરવિજય સંપાદિત: પ્રકાશ સારાભાઈ નવાબ) પૃ. ૧૨૪. ૧૦. ‘The Life of Hemchandrāchārya' by Professor Dr. G. Buhler, Forward, P. XIV.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25