Book Title: Heer Saubhagya Mahakavyam
Author(s): Devvimal Gani, Shivdatta Pandit, Kashinath Sharma
Publisher: Kalandri Jain S M Sangh
View full book text
________________
એક મહત્વપૂર્ણ પાઠ :
વૃત્તિકાર ઘણા સ્થળે પોતે મૂળમાં કરેલ શબ્દ પ્રયોગ શુદ્ધ છે એ બતાવવા અન્ય માન્ય કાવ્યોની પંક્તિઓની પંક્તિઓ ટાંકે છે એમ ઉપર મેં લખ્યું છે; હવે અહીં જણાવ્યું કે આવા સાક્ષી પાઠ આપણને કે નવો પ્રકાશ આપી જતા હોય છે. * -
એક ઉદાહરણ આપુંઃ સકલાણં ચૈત્યવન્દનના છેડે ઘનિતાતાનાં એ શ્લોક બોલાય છે; તેનું અન્તિમ ચરણ આપણે આ પ્રમાણે બોલીએ છીએઃ નિવમવનાનાં મારતોડથું નમામિ આનો અર્થ કરતાં પ્રશ્ન એ આવે છે કે નમસ્કાર રૂપ ક્રિયાનું કામ કર્યું? હું નમું છું. પણ કોને ? ઉપરના ત્રણે ચરણે તો નિવમવનાના એ પદના જ વિશેષણે છે. '
આ પ્રશ્નને સુંદર ઉત્તર “હીરસૌભાગ્યમ” ની વૃત્તિમાં મળે છે. : ૧૬, શ્લોક ૧૩૩ની ટીકામાં મૂળ શ્લોકમાં શબદ પ્રતિમા અર્થમાં વાપર્યો છે. તેની પુષ્ટિ કરતાં વૃત્તિકાર કહે છે : સવ ફાઇન पूर्वसरिभिः प्रतिमा प्रोक्ताऽस्ति । यथा अवनितलगतानां कृत्रिमाकृत्रि. मानां, वरभवनगतानां दिव्यवैमानिकानाम् । इह मनुजकृतानां देवराजार्चितानां, जिनवरभवनानां भावतोऽर्चा नमामि ॥
કેવું સરસ સમાધાન મળી ગયું! “માવત's નમાયિ” પાઠે છૂપાયેલ કર્મને શોધી કાઢ્યું. હું ભાવથી આવા જિન મંદિરોમાં રહેલ મૂર્તિને નમું છું.
વ શબ્દ પ્રતિમા અર્થમાં અન્યત્ર પણ વપરાયેલ છે. નિશીથ ચૂર્ણિ, પ્રથમ ઉ. ગાથા ૬૦૪માં તથા ત્રિષષ્ટિ પર્વ ૧. સગ ૫, શ્લોક ૩૬૮માં પણ સંઘ શબ્દ પ્રતિમા અર્થ માં ઉપયુક્ત થયેલ આપણે જોઈ શકીએ છીએ. ઓસરી શબ્દનું મૂળ અવસર :
અગાઉ લખી આવ્યો છું કે, ભાષા શાસ્ત્રીય દષ્ટિએ પણ આ વૃત્તિનું અનુશીલન મઝાનું બની રહે તેવું છે. આ