Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 88
________________ ૮૧ ૧૯૬૮ ૧૯૬૯ ૧૯૬૯ પુરવણી–૨ *૨૯. નંદિસુત્ત અણુઓગદારાઈ ચ ૩૦. જ્ઞાનાંજલિ (મહારાજશ્રીના દીક્ષાપર્યાયષષ્ટિપૂર્તિ સમારોહપ્રસંગે પ્રગટ થયેલ મહારાજશ્રીના લેખોનો તથા મહારાજશ્રીને અંજલિ અપાતા લેખોનો સંગ્રહ) *૩૧. પન્નવણાસુત્ત (પ્રથમ ભાગ) *૩૨. પન્નવણાસુર (દ્વિતીય ભાગ) ૩૩. જેસલમેરજ્ઞાનભાડ઼ારસૂચિપત્ર ૩૪. પત્તનજ્ઞાનભાડારસૂચિપત્ર ભાગ-૧ ૩૫. દસકાલિયસુત્ત અગત્યસિંહ ચૂર્ણિસહિત ૩૬. સૂત્રકૃતાંગ ચૂર્ણિ ભાગ-૧ ૩૭. કવિ રામચન્દ્રકૃતનાટકસંગ્રહ ૧૯૭૧ ૧૯૭૨ ૧૯૭૩ ૧૯૭૩ ૧૯૭૩ છપાય છે. આ ઉપરાંત મહારાજજીએ સંખ્યાબંધ આગમસૂત્રો તથા અન્ય ગ્રંથોની પ્રેસકોપીઓ કરાવીને એમાં પાઠાંતરો નોંધી રાખ્યા છે, તેમ જ છપાયેલા અનેક આગમિક તથા બીજા ગ્રંથોમાં પણ પાઠાંતરો નોંધીને ફરી છપાવતી વખતે શુદ્ધ છપાય એવી વિપુલ સામગ્રી તૈયાર કરી આપી છે. * આ નિશાનીવાળા ગ્રંથોનું સંપાદન સદ્ગત ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ સાથે કરેલું છે. * આ નિશાનીવાળા ગ્રંથોનું સંપાદન ડૉ. ભોગીલાલ જે. સાંડેસરા સાથે કરેલું છે. + આ નિશાનવાળા ગ્રંથોનું સંપાદન પં. શ્રીદલસુખભાઈ માલવણિયા તથા પ. શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક સાથે કરેલું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90