Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ १० (१८) श्री गांधीनगर श्वे.मू.जैन संघ (प्रेरक : प.पू.मुनिराजश्री अभयरत्न वि.म., प.पू.मुनिराजश्री रत्नबोधि वि.म., प.पू. मुनिराजश्री मुक्तिप्रेम वि.म.) (१९) श्री भवानीपुर श्वे.मू.संघ, कलकत्ता (२०) श्री कल्याणजी सौभागचंदजी जैन पेढी, पीडवाडा (प्रेरक : प.पू.आ.श्री हेमचंद्रसूरीश्वरजी म., प.पू.आ.श्री कल्याणबोधिसूरि म.) (२१) श्री महेसाणा उपनगर जैन संघ (प्रेरक : प.पू.आ. श्री हेमचंद्रसूरीश्वरजी म.सा.) (२२) श्री पार्श्वनाथ श्वे.मू.जैन संघ, संघाणी, घाटकोपर, मुंबई. (प्रेरक : प.पू.आ.श्री हेमचंद्रसूरीश्वरजी म., प.पू.आ.श्री कल्याणबोधिसूरि म.) (२३) श्री उमरा श्वे.मू. जैन संघ, सुरत शासन सुकृत रजतस्तंभ (१) श्री वाडीलाल पोपटलाल वसा परिवार (धोराजीवाला) + पव्वज्जं विज्जं पिव साहितो होइ जो पमाइलो । तस्स न सिज्झइ एसा करेइ गरुयं च अवयारं ॥ વિદ્યાને સાધનારો જે પ્રમાદી થાય તેને તે વિદ્યા સિદ્ધ થતી નથી અને મોટો અપકાર કરે છે. તેમ પ્રવ્રયાને વિદ્યાની જેમ સાધતો જે પ્રમાદી થાય છે તેને એ પ્રવ્રજયા સિદ્ધ થતી નથી (ફળ આપતી નથી) અને મોટો અપકાર કરે છે. गिहवासं पासं पिव मन्नंतो वसइ दुक्खिओ तंमि । चारित्तमोहणिज्जं निज्जिणिउं उज्जमं कुणइ ॥ ગૃહવાસને બંધનની જેમ માનતો તેમાં દુઃખપૂર્વક નિરસતાપૂર્વક) વસે છે અને ચારિત્રમોહનીય કર્મને ખપાવવા માટે ઉદ્યમ કરે છે. जं सव्वहा न सुत्ते पडिसिद्धं नेय जीववहहेऊ । तं सव्वंपि पमाणं चारित्तधणाण भणियं च ॥ શાસ્ત્રમાં જેનો સર્વથા નિષેધ ન કર્યો હોય અને જે જીવહિંસાનું કારણ ન હોય તે સઘળું ય આચરણ ચારિત્રરૂપી ધનવાળા સાધુઓને પ્રમાણભૂત કહ્યું છે. अवलंबिऊण कज्जं जं किंपि समायरंति गीयत्था । थेवावराहं बहुगुणं सव्वेसिं तं पमाणं तु ॥ સંયમને ઉપકારી એવા કાર્યને જાણીને ગીતાર્થો જે કંઈ પણ ઘણા ગુણવાળુ અને અલ્પ નુકસાનવાળુ કાર્ય આચરે છે તે બધાને પ્રમાણ હોય છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 430