________________
१०
(१८) श्री गांधीनगर श्वे.मू.जैन संघ (प्रेरक : प.पू.मुनिराजश्री अभयरत्न वि.म., प.पू.मुनिराजश्री रत्नबोधि
वि.म., प.पू. मुनिराजश्री मुक्तिप्रेम वि.म.) (१९) श्री भवानीपुर श्वे.मू.संघ, कलकत्ता (२०) श्री कल्याणजी सौभागचंदजी जैन पेढी, पीडवाडा
(प्रेरक : प.पू.आ.श्री हेमचंद्रसूरीश्वरजी म., प.पू.आ.श्री कल्याणबोधिसूरि म.) (२१) श्री महेसाणा उपनगर जैन संघ
(प्रेरक : प.पू.आ. श्री हेमचंद्रसूरीश्वरजी म.सा.) (२२) श्री पार्श्वनाथ श्वे.मू.जैन संघ, संघाणी, घाटकोपर, मुंबई.
(प्रेरक : प.पू.आ.श्री हेमचंद्रसूरीश्वरजी म., प.पू.आ.श्री कल्याणबोधिसूरि म.) (२३) श्री उमरा श्वे.मू. जैन संघ, सुरत
शासन सुकृत रजतस्तंभ (१) श्री वाडीलाल पोपटलाल वसा परिवार (धोराजीवाला)
+ पव्वज्जं विज्जं पिव साहितो होइ जो पमाइलो । तस्स न सिज्झइ एसा करेइ गरुयं च अवयारं ॥
વિદ્યાને સાધનારો જે પ્રમાદી થાય તેને તે વિદ્યા સિદ્ધ થતી નથી અને મોટો અપકાર કરે છે. તેમ પ્રવ્રયાને વિદ્યાની જેમ સાધતો જે પ્રમાદી થાય છે તેને એ પ્રવ્રજયા સિદ્ધ થતી નથી (ફળ આપતી નથી) અને મોટો અપકાર કરે છે. गिहवासं पासं पिव मन्नंतो वसइ दुक्खिओ तंमि । चारित्तमोहणिज्जं निज्जिणिउं उज्जमं कुणइ ॥
ગૃહવાસને બંધનની જેમ માનતો તેમાં દુઃખપૂર્વક નિરસતાપૂર્વક) વસે છે અને ચારિત્રમોહનીય કર્મને ખપાવવા માટે ઉદ્યમ કરે છે. जं सव्वहा न सुत्ते पडिसिद्धं नेय जीववहहेऊ । तं सव्वंपि पमाणं चारित्तधणाण भणियं च ॥
શાસ્ત્રમાં જેનો સર્વથા નિષેધ ન કર્યો હોય અને જે જીવહિંસાનું કારણ ન હોય તે સઘળું ય આચરણ ચારિત્રરૂપી ધનવાળા સાધુઓને પ્રમાણભૂત કહ્યું છે. अवलंबिऊण कज्जं जं किंपि समायरंति गीयत्था । थेवावराहं बहुगुणं सव्वेसिं तं पमाणं तु ॥
સંયમને ઉપકારી એવા કાર્યને જાણીને ગીતાર્થો જે કંઈ પણ ઘણા ગુણવાળુ અને અલ્પ નુકસાનવાળુ કાર્ય આચરે છે તે બધાને પ્રમાણ હોય છે.