Book Title: Gujaratma Sanskrutik Ghadtarna Paribalo
Author(s): Kumarpal Desai
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 6
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવન્ય ગુજરાતની આ પરધ સહિષ્ણુતાની વૃત્તિ કાયરતાના અંચળા લેખાય તે એ ખાટુ કહેવાય. કદાચ કોઈ આ તડજોડ કરવાની વૃત્તિને પેાતાની કાયર વૃત્તિને ઢાંકવાની વૃત્તિ તરીકે પણ ગણાવે. પરંતુ, વાસ્તવિક રીતે જોઈએ તેા, ગુજરાતની અસ્મિતા આનાથી કયારેય ઘવાઈ નથી. આમાં તે સવ ધમ સમભાવથી આગળ વધી સવ ધમ મમભાવ તરફની ગતિ દેખાઈ આવે છે. આમ આ સહિષ્ણુતાથી ગુજરાતને, ગુજરાતના ધર્મોને અને એ ધર્માં આચરતી વ્યક્તિને જેખ મળી છે. ગુજરાતની પ્રજા પ્રમાણમાં વધુ સુખ-શાંતિ અને એખલાસના અનુભવ માણી શકી છે તે પણ આ કારણે જ. ૧૨૮ સંસ્કારઘડતરમાં ઇનિહાસ અને ભૂગાળના ફાળા સંસ્કૃતિનું પ્રતિષિ ́ ઇતિહાસમાં જોઈ શકાય છે. આપણી સંસ્કારિતાની સ્થિરતા કે પ્રગતિની છાપ ઇતિહાસમાં, ભલે જુદે રૂપે પણુ, આવિર્ભાવ પામે છે. ઘણીવાર તા વિશિષ્ટ વ્યક્તિનાં કાર્યમાં સંસ્કૃતિનાં આગવાં તત્ત્વાનું વિકસન કે પ્રફુલ્લન જોવા મળે છે. આમ ઇતિહાસ એ સંસ્કૃતિની આરસી છે, તેા ભૂંગાળ એ સંસ્કૃતિના વ્યક્તિત્વને ઘડનારુ ખળ છે. જેમ માનવીને એની આસપાસની પ્રકૃતિના પાસ લાગે છે તેમ પ્રકૃતિ પશુ માનવીઘડવા ઘાટ ધારણ કરે છે. આથી ગુજરાતના વ્યક્તિત્વને જોવા માટે જે જે ભૂમિવિભાગેાએ એના વ્યક્તિત્વને ઘડવામાં ફાળા આપ્યા છે તે જોવા ઘટે--પછી ભલે ને આજે એ ગુજરાતની રાજકીય સીમાની બહાર હાય. આ માટે અત્યારે રાજસ્થાનમાં આવેલ ભિન્નમાલ કે શ્રીમાલને પણ જોવું ઘટે. ગુજરાતની સંસ્કૃતિના અભ્યાસીએ ગુજરાત એટલે ૨૦.૫થી ૨૪.૦ ઉત્તર અક્ષાંશ અને ૬૯.૨થી ૭૪.૯ પૂર્વ રેખાંશ સુધીના પ્રદેશ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના પશ્ચિમ-હિંદુસ્તાનના ભાગ એવી વ્યાપક વ્યાખ્યા આપવી પડશે. ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં સુદ્ધ સીમાડા, ફળદ્રુપ જમીન, લાંબો, થોડાંક બદરાવાળા કિનારો, નિયમિત આવતું ચામાસ અને સમશીતેષ્ણ આબોહવા જેવા ભૌગાલિક સચાગેાએ પણ કેટલાક ભાગ ભજવ્યેા છે. ગુજરાતના સાગરકાંઠા એ એની એક ભૌગેાલિક વિશેષતા છે અને એ સાંસ્કૃતિક ઘડતરમાં મહત્ત્વનું ખળ ખની છે. પ્રાગૈતિહાસિક કાળમાં ગુજરાતની ધરતી પર રહેલી નાગ પ્રજાની સમુદ્રયાનની વૃત્તિ અને વાણિજ્યવૃત્તિમાં આનું પગેરું શોધવાના પ્રયત્નો થયા છે. વળી પ્રાચીન ગુજરાતને પરદેશ સાથે રાજકીય સંબધા કરતાં વ્યાપારી સંબધા વિશેષ હતા. આજે પણુ ગુજરાતીએ એમના વેપારકૌશલ અને વ્યવહારઝીણવટ માટે જાણીતા છે. અત્યારે તેા હિંદનું ભાગ્યે જ એવું કાઈ ગામ હશે જ્યાં ગુજરાતી વાણિજ્ય અર્થે વસવાટ કરતા ન હાય! ગુજરાતના વેપારીએ કુનેહબાજ પણ ખરા. ગંભૂય (ગભૂ) ગામના ઠક્કુર નિન્નય, જગડુશા, સમરસિ'હ, શાંતિદાસ ઝવેરી અને દિલ્હીના બાદશાહ પાસેથી મુસલમાનાએ તેાડેલાં જૈન મદિરાના જીઈદ્ધારનુ` ખર્ચ' મેળવવાની વગ ધરાવતા અમદાવાદના નગરશેઠના દાખલા મળે છે. આમ સમુદ્રે આપણી વાણિજ્યવૃત્તિ ખીલવી; આ વાણિજ્યે આપણામાં સમાધાનવૃત્તિ આણી. મહાજનસ સ્થાને વિકાસ ગુજરાતની સમાધાનપ્રિય અને કલેશથી ક`ટાળવાની વૃત્તિને લીધે ગુજરાતમાં જેટલાં મહાજના ખીલ્યાં છે તેટલાં ખીજે કાંય ખીલ્યાં નથી. આ મહાજનસ'સ્થા ગુજરાતનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8