Book Title: Gujarati Bhashana Dwirukta Shabda ane temnu vargikaran Author(s): Prabhashankar R Teraiya Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 7
________________ 236 : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચન્થ (1) સંયોજક વિનાના કાપકૂપ, પૂછપાઈ, થીંગડથાગડ વગેરે. (2) સંયોજકવાળા કાપકૂપી, ડાઘાઘી વગેરે. (ઈ) સપૂર્ણ આદ્યાક્ષરના પરિવર્તનવાળા વાસણસણ, અદ્ધર પદ્ધર, ઉપરાછાપરી, આખુંપાછું વગેરે. (2) આગલો ઘટક પ્રતિભવન્યાત્મક: (અ) સંયોજક વિનાના : આડોશી પાડોશી, અડીદડી, વગેરે. (આ) સંયોજકવાળા : અદલાબદલી. આ પ્રમાણે સમગ્ર રિક્ત શબ્દો મૂળ મુખ્ય ત્રણ વિભાગમાં વિભાજિત કરીને પિટાવિભાગ પાડી શકાય. દરેક ઘડતરને તેની પરંપરા અને ઈતિહાસ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7