Book Title: Gujarati Bhashana Dwirukta Shabda ane temnu vargikaran Author(s): Prabhashankar R Teraiya Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 6
________________ ગુજરાતી ભાષાના દ્વિરુક્ત શબ્દ અને તેમનું વગીકરણ ર૩૫ આટલી વિચારણાને લક્ષ્યમાં રાખી ગુજરાતી ભાષાના દ્વિરુક્ત પ્રયોગોનું વર્ગીકરણ આ પ્રમાણે યોજી શકાય ? (૧) વસાવાચક કે આવર્તનવાચક દ્વિરુકત શબ્દો: (ક) સંયોજક વિનાના દ્વિરુક્ત શબ્દો : (૧) મૂળ ઘટકની અવિકલ દ્વિરુકિતવાળા ઃ જેમકે, એકએક, બેબ, ફરીફરી, માંડમાંડ ભલે ભલે વગેરે. (૨) જેમાં મૂળ ઘટકનો અંતિમ અંશ લુપ્ત થયો છે તેવા : જેમકે, એટએટલું કેટકેટલું, આપઆપણું, ઠરઠરાવ, ઠેકઠેકાણે વગેરે. (ખ) સંયોજકવાળા દ્વિરુક્ત શબ્દોઃ (૧) આ—સંયોજકવાળાઃ જેમકે, અકડાઅકડી, ચાચડી, ઊભાઊભ, ખેંચાખેંચી, મારામારી વગેરે, (૨) એ–સંયોજકવાળા : જેમકે, કાનેકાન, ગામેગામ, ઘરેઘર વગેરે. (૩) ઓ—સંયોજકવાળા: જેમકે, અડધોઅડધ, કાનોકાન, અંગો અંગ, નજરોનજર, ભવોભવ વગેરે. (૪) અનુસ્વાર–સંયોજકવાળા જેમકે કૂદા, ગાળંગાળી, ઠોઠોક, દોદોડ, પોલંપોલ વગેરે. (૨) રવાનુકારી દ્વિરુક્ત શબ્દો : (ક) ઘટકના અવિલ આવર્તનવાળા ૦િ શબ્દો : (૧) સંયોજક વિનાના જેમકે, ખટખટ, ગટગટ, ઘરઘર વગેરે. (૨) સંયોજકવાળા : (અ) આ—સંયોજકવાળા : કચાકચ, કડાકડ, ચટાચટ, ધબાધબ, છનાન વગેરે. (આ) –સંયોજકવાળા : ટપોટપ, ટોચટ, ફટોફટ, સબોસબ વગેરે. (ખ) ઘટકના આંશિક પરિવર્તનવાળાઃ (મૂળ શબ્દનું ઘડતર રવાનુકારીનું, પણ બે ઘટક વચ્ચે પ્રાસ) ખળભળ, ખટપટ, ગડબડ, ચડભડ વગેરે. (૩) પ્રાસસાધક દ્વિરક્ત શબ્દો (ક) જેમાં બંને ઘટકો પ્રચલિત કે સાર્થ હોય તેવા દ્વિરુક્ત શબ્દો : જેમકે, બન્યુંજવું, રહ્યુંસહ્યું, આવકજાવક વગેરે. (ખ) જેનો એક ઘટક પ્રચલિત કે સાર્થ છે અને બીજો ઘટક પ્રતિધ્વન્યાત્મક (Echo or Jingle) છે તેવા દ્વિરુકત શબ્દો. (1) પાછલો ઘટક પ્રતિ વન્યાત્મક (અ) આઘવ્યંજનને સ્થાને બેકારવાળાઃ ઘરબર, કામબામ. (આ) આદ્યાક્ષરના સ્વરના પરિવર્તનથી સધાયેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7