Book Title: Gujarat na Aetihasik Lekho Part 02 Author(s): Girjashankar Vallabh Acharya Publisher: Farbas Gujarati Sabha View full book textPage 5
________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શાળા-પાઠશાળાઓને ઇનામ માટે તેમ પુસ્તકાલયના સંગ્રહ માટે અરધી કિસ્મતની ગોઠવણ સાહિત્યપ્રચારને ઉત્તેજનની યોજના શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઈ ઇલાકાનાં, સરકારી, દેશી રાજ્યનાં તેમ જ મ્યુનિસિપાલીટીઓ અને લોકલ બેડુંનાં કેળવણી ખાતાંઓ અભ્યાસ તથા વાંચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઇનામો દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાળની તથા સાર્વજનિક લાઈરીઓ અને પુસ્તકાલયમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહોળા પ્રમાણમાં સહેલાઈથી ઓછા ખરચે થઈ શકે તે માટે પોતાની માલીકીનાં નીચે જણાવેલાં પહેલાં, દશ સુધીના આંકવાળાં પુસ્તકો (રાસમાળા ભાગ ૧-૨ સિવાય ) અધ કિમતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુકૂળતા કરી આપવાની ચેજના કરી છે. રાસમાળા ભાગ ૧-૨ (સચિત્ર) ઉપલી સંસ્થાઓને ૧ર ટકા કમીશનથી વેચાતી મળશે. આ યોજનાને લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સંસ્થાઓ પ્રેરાય તે માટે પિતાની માલીકીનાં પુરતાનો પરિચય તયાર કરી પ્રકટ કરેલ છે. જેને તે જોઈતો હશે તેને મંગાવ્યેથી મફત મોકલવામાં આવશે. આ પુસ્તકે અરધી કિસ્મતે વેચાતા લેવા ઈચ્છતી સંસ્થાએ નીચેને શિરનામે પત્રવ્યવહાર કરે. રા. રા. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. સહાયક મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા. ૩૬૫ ગિરગામ, શ્રીફાર્બસ ગુજરાતી સભામંદિર લેમીંગ્ટન રેડની બાજુમાં કેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 398