Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 391
________________ નં. ૧૦૫ મંગળરાજનાં બલસારનાં તામ્રપત્રો શ. સં. ૬૫૩ (૭૩૧ ઈ. સ.) શ્યાશ્રય શીલાદિત્યના ચે. સં. ૪૨૧ ના તામ્રપત્રને અંગે જે નેટ આપી છે તેમાં આ તામ્રપત્રને ઉલ્લેખ છે. લગભગ ૧૫ વર્ષ પહેલાં (ઈ. સ. ૧૮૬૮ માં) ડે. ભાઉદાજીને માટે ચાલુક્ય તામ્રપત્રની નકલ ડો. ભગવાનલાલે કરી હતી. તે પતરાં એક પારસી ગૃહસ્થનાં હતાં. તેમાં ચાલુક્યની વંશાવલિ નીચે મુજબ આપેલી છે. કતિમાં સત્યાશ્રય પુલકેશી વલ્લભ (જેણે હર્ષવર્ધનને જિ) જયસિહવર્મન વિક્રમાદિત્ય વિનયાદિત્ય યુદ્ધમલ્લ જયાશ્રય મંગલરાજ ( દાન દેનાર શકે ૬૫૩). થ્યાશ્રય શીલાદિત્યના તામ્રપત્રમાં વિક્રમાદિત્ય અને સિહવમાં તે તેના દીકરા તરીકે લખ્યા છે, તેથી બલસારનાં તામ્રપત્રોને પુલકેશી વલ્લભ અને નવસારીનાં તામ્રપત્રોને પુલકેશી વલભી એ બે એક જ જણ હતા. જયસિંહરમના દીકરા મંગલરાજને આ તામ્રપત્રમાં વિનયાદિત્ય, યુદ્ધમલ અને જયાશ્રયનાં બીરૂદ આપેલાં છે. તે મંગલરાજ દાન આપનાર છે અને દાન મંગલપુરીમાંથી અપાયું છે. * જ. . . . . . . ૧૦ પા. ૫ છે. ભગવાનલાલ દ્રજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396