Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha
View full book text
________________
નં. ૧૦૪ કયાશ્રય શીલાદિત્યનાં સુરતનાં તામ્રપત્ર
ચેટી. સં. ૪૪૩ શ્રાવણ સુ. ૧૫ ઈ. સ. ૧૯૨ પાશ્ચાત્ય ચાલુક્ય વિનયાદિત્ય સત્યાશ્રય વલ્લભના સમયના ગુજરાત ચાલુક્ય યુવરાજ યાશ્રય શીલાદિત્યનાં આ તામ્રપત્રો છે.
વંશાવલી
મહારાજા સત્યાશ્રય પુલકેશિ વલ્લભ-આખા ઉત્તર વિભાગના રાજા હર્ષવર્ધનને તેણે હરાવ્યા હતા.
તેને પુત્ર મહારાજા વિક્રમાદિત્ય સત્યાશ્રય વલ્લભ, તેને પુત્ર મહારાજાધિરાજ વિનયાદિત્ય સત્યાશ્રય શ્રીપૃથિવીવલ્લભ.
તેને કાકે ધરાશય જયસિહવર્મન. તેને દીકરા યુવરાજ શ્યાશ્રય શીલાદિત્ય. પં. ૨૫ તિ શ્રાવળમાં ५. 3६ स सरशतचतुष्टये त्रिचत्वारिंशदधिके श्रावणशुद्धपौर्णमास्यां सं. ४४३ श्रावण सु. १५ ચે. સંવત્ ૪૪૩ શ્રાવણ સુ. ૧૫( ઈ. સ. ૬૨)
દાન–કામણેય આહારમાં આવેલું એસુસ્સલા ગામમાંનું ખેતર દાનમાં આપેલું છે. કાર્મ@ય તે હાલનું કામલેજ પરગણું, તાપી નદી ઉપર સુરતથી વાયવ્યમાં પંદર માઈલ છેટે છે.
• વી. ઓ. કે. રીપોર્ટ આર્યન સેકશન પા. ૨૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396