Book Title: Ghogha na Aprakata Jain Pratima lekho
Author(s): Kantilal F Sompura
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 5
________________ ઘોઘાના અપ્રકટ જૈન પ્રતિમાલેખ : ૧૧૫ પ્ર......(સૂરિ) યશોભદ્રસૂરિ રત્ન(વ) તસૂરિ વિબુધપ્રભસૂરિ (સો)મચંદ્રસૂરિ હરિપ્રભસૂરિ (જાલ્યોધરગચ્છ) હરિભદ્રસુરિ (જાલ્યોધરગચ્છ) હેમતિલકસૂરિ (૪) ગોનાં નામ (૧) કનાપલ્લીય જાલ્યોધર બહદ ૧૦ બ્રમ્હાણ ૧ વાયટીય કે વાટ ૨, ૬ જ્ઞાતિઓ અને અટકોનાં નામ ૧ ઠ૦ (ઠક્કર) (અટક) ૧૨, ૧૮ ૨ મોઢ (જ્ઞાતિ) ૩, ૧૮ ૩ રાણુ (અટક) ૪ શ્રાવક (જ્ઞાતિ) ૫ શ્રીમાલ–લી (જ્ઞાતિ) ૪, ૯, ૧૧, ૧૪ ચંદ્રગરમાં વિબુધપ્રભસૂરિ નામના સૂર થઈ ગયા છે. તેમના એક શિષ્ય પદ્મપ્રભસૂરિએ મુનિસુવ્રતચરિત (પિટર્સન હસ્તપ્રતોનો રિપોર્ટ નં. ૩ (૧૮૮૪-૮૬), નં. ૩૦૨ અને કુંથુચરિત (જેની સં. ૧૩૦૪ની હસ્તપ્રત જેસલમેરના ભંડારમાં છે) રચ્યાં હતાં (જૈ. સા. સં૦, પૃ. ૩૯૬, પરિ૦ ૫૬૯). આ લેખના વિબુધસૂરિ ઉપર્યુક્ત ચંદ્રપ્રભસૂરિના ગુરુ હોવાનું અનુમાન છે. ૯ આ લેખના (સો)મચંદ્રસૂરિ પ્રસિદ્ધ વાદિદેવસૂરિના શિષ્ય જયમંગલસૂરિના શિષ્ય હોવાનું અમારું અનુમાન છે. સોમચંદ્રસૂરિએ સં. ૧૩૨૯માં વૃત્તરત્નાકર નામના છંદના ગ્રંથ પર ટીકા લખી હતી. લેખોમાં મોઢ અને શ્રીમાલ-લીનો જ્ઞાતિઓ તરીકે ઉલ્લેખ થયો છે. આ બંને જ્ઞાતિઓ તેના મૂળ ઉદભવરથાનપ્રદેશ સાથે સંકળાયેલી છે. આ બંને જ્ઞાતિઓ ગુજરાતમાં જૈન તેમ જ જૈનેતર સમાજ સાથે સંકળાયેલી છે, પરંતુ જૈનેતર સમાજમાં મોઢ અને શ્રીમાલી જ્ઞાતિ બ્રાહ્મણ અને વૈષ્ણવ વાણિયાંઓમાં જેમ પ્રચલિત છે તેમ જૈન સમાજમાં પણ તે જૈન વાણિયાના વર્ગ સાથે સંકળાયેલી છે. લેખોમાં નિરૂપિત ઠક્કર અને સાહ (શાહ) અટક વ્યાપારીવર્ગની સૂચક છે. ૧૧ પ્રસ્તુત ધાતુ પ્રતિમાલેખોમાં આવતી શ્રેટ (શ્રેણી), મહા (મહાજન), સા (શાહ) વગેરે અટકે ઔપચારિક હોવાથી તેમનો સમાવેશ આ સૂચિમાં કર્યો નથી. બેઠી' શબ્દ ગુપ્તના અભિલેખોમાં ગામના શ્રીમંત વેપારી વર્ગ માટે પ્રયોજાયેલો જોવા મળે છે. તેઓ વેપાર ઉપરાંત નાણાં ધીરધારનો ધંધો પણ કરતા હતા. આ પ્રણાલિકાને અનુસરતી વ્યક્તિ માટે “શ્રેણી” શબ્દ ભારતમાં લાંબા સમયથી પ્રચલિત છે. એનું હાલનું રૂપાંતર “શેઠશબ્દમાં મળે છે. મહાવ એ “મહાજન', “મહામાત્ય', “મહત્તર વગેરેનું સંક્ષેપ સંભવે છે. લેખ નં. પમાનો ઉલ્લેખ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7