Book Title: Ghogha na Aprakata Jain Pratima lekho
Author(s): Kantilal F Sompura
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 4
________________ ૧૧૪: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ચ સૂચિ (જમણી બાજુએ લખેલો અંક જે તે પ્રતિમાલેખને નંબર સૂચવે છે.) તીર્થકરોનાં નામ આદિનાથ (ઋષભદેવ) (૧) ૨, ૪, ૭, ૮, ૧૦, ૧૨ શાંતિનાથ (૧૬) ૧૪, ૧૭ નેમિનાથ (૨૨) ૩, ૧૫ પાર્શ્વનાથ (૨૩) ૧૩, ૧૬ મહાવીર (૨૪) ૬, ૧૧ સૂરિઓનાં નામર ગુણાકરસૂરિ (બૃહગચ્છ) જિનદત્તસૂરિ (વાયટીયગચ્છ) જિન...તિસૂરિ જિનેસર રિપ ૭-૮ છવદેવસૂરિ (વાયડગચ્છ) દેવસૂરિ (જાલ્યોધરગચ્છ) નરભદ્રસૂરિ પ્ર...... (ધ) દેવ (2) ૧ અઢાર પ્રતિમાઓ પૈકીની ચૌદ પ્રતિમાઓ પર તીર્થંકરોનાં નામનો ઉલ્લેખ કર્યો છે અને તે પૈકીની છ પ્રતિમાઓ આદિનાથ અને બાકીની આઠ પ્રતિમાઓ પૈકી શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર એ દરેક તીર્થંકરની બએ પ્રતિમાઓ હવાનું આ લેખ પરથી સૂચવાય છે. ૨ પ્રતિમાલેખ નં. ૫ અને ૧૩માં સુરિનું નામ ઘસાઈ ગયું હોય તેમ લાગે છે, જ્યારે લેખ નં. ૧૪, ૧૫, ૧૬માં સૂરિના નામનો ઉલ્લેખ નથી. ૩ આ એ જ સૂરિ લાગે છે કે જેમણે સંવત ૧૨૯૬માં નાગાર્જુનકૃત “યોગરત્નમાલા' પર વૃત્તિ રચી હોવાનું નોંધાયું છે. (મો. ૬૦ દેસાઈકૃત જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ૦ ૩૯૭, પરિછેદ ૫૭૧.) ૪ શ્રી જિનદત્તસૂરિ સં. ૧૨૬પમાં વાયટ (વાયડ) ગામમાં થયા. તેમણે વિવેકવિલાસ' નામનો ગ્રંથ રચ્યો છે. તેઓ વસ્તુપાલની સાથે શત્રુંજયની યાત્રાએ ગયેલા સૂરિઓ પૈકીના એક હતા એમ સુકૃતસંકીર્તનમાં જણાવ્યું છે. છવદેવસૂરિ તેમના શિષ્ય હતા (જૈ. સા. સં. ઈ. પૂ૦ ૩૪૧, પરિ૦ ૪૯૬). જીવદેવસૂરિનો ઉલ્લેખ અહીં લેખ નં. ૬માં થયેલો છે. અહીં સૂરિના નામમાં એક અક્ષર ઘસાઈ ગયો છે, પરંતુ આ જ લેખમાં તે સૂરિના શિષ્યનું નામ જિનેસરસૂરિ હોવાનું નોંધાયું છે તે પરથી અનુમાન થાય છે કે આ સૂરિ જિનેસરસૂરિજિનેશ્વર)ના ગુરુ ખરતરગચછના જિનપતિસૂરિ હોવા જોઈએ. આ સૂરિએ શ્રેષ્ટિ નેમિચંદ્ર ભાંડાગારિકને જૈનધર્મી બનાવ્યા હતા. આ શ્રેષ્ઠિના પુત્રે સંવ ૧૨૫પમાં તેમની પાસે દીક્ષા લઈ તેમના પટ્ટધર શિષ્ય જિનેશ્વરસૂરિ નામે પ્રસિદ્ધ થયા (જૈ. સા. સં. ઈ. ૫૦ ૩૪૦, પરિ૦ ૪૯૩). ૬ જુઓ ટિપણ નં. ૩. જીવદેવસૂરિ યોગવિદ્યાના ભારે જાણકાર હતા (જે સાવ સં૦ ઈ૦, ૫૦ ૩૪૧, પરિ. ૪૯૬). ૭ આ રસૂરિએ પ્રાકૃતમાં “પદ્મપ્રભચરિત' રચ્યું હતું. તેની એક હસ્તપ્રત છાણીમાં પ્રવર્તક કાંતિવિજયજી પુસ્તક ભંડારમાં છે (જૈ. સા. સં. ઈ૦, ૫૦ ૩૪૦, પરિ૦ ૪૯૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7