Book Title: Ek Navin Natakni Uplabdhi Author(s): Ambalal Premchand Shah Publisher: Ambalal Premchand Shah View full book textPage 1
________________ એક નવીન નાટકની ઉપલબ્ધિ જૈન ગ્રન્થભડારામાંથી હયે કેટલાક અજ્ઞાત ગ્રન્થા લાગેલી ‘રાજીમતી પ્રાધ’૨ નામની સ ંસ્કૃત નાટકકૃતિ વિશેની આગળ રજૂ કરવી ચેાગ્ય ધારું છું. અહીં હું એ નાટકના કર્તા અને તેમની કૃતિઓ વિશે ઉપલક દષ્ટિએ પરિચય કરાવું. “ રાજીમતી પ્રોાધનાટક 'ના કર્તાનું નામ છે યશશ્ચન્દ્ર. તે ૧૨મી શતાબ્દીમાં વિદ્યમાન હતા. તેમણે ‘મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ' નામે રચેલા અને શ્રી. યશોવિજય જૈન પાઠશાળા, કાશીથી વીર સ’. ૨૪૩૨માં પ્રસિદ્ધ થયેલા ઐતિહાસિક નાટકથી વિદ્યાના પરિચિત છે. તેમનું આ ખીજુ` નાટક ભ॰ નેમિનાથ અને રાજીમતીના ઘટનાપ્રસગનું ચિત્ર રજૂ કરે છે. આ બે નાની નાટ્યકૃતિથી પણ યશશ્ચન્દ્ર એક વિશિષ્ટ મહાકવિ તરીકે આપણી સામે તરી આવે છે. તેએ એમના સમયના શ્રતધર આચાયૅ વાદી શ્રી દેવસૂરિના પરમભક્ત અને પરમ જૈન હતા. મહારાજ સિદ્ધરાજ જયસિંહની વિદ્વત્સભાના પ્રમુખ પ્રજ્ઞાચક્ષુ મહાકવિ શ્રીપાલના ધનિષ્ઠ સબંધમાં હતા, જેમના તેએ માનભેર ઉલ્લેખ કરે છે, પણ વિદ્વત્સભામાંના પોતાના અધિકાર વિશે કશા ઉલ્લેખ કરતા નથી. અખાલાલ પ્રેમચંદ્ન શાહ મળી આવે છે તે પૈકી મને હાથ હકીકતા આજે સાહિત્યરસના તેઓ ધટવ'શીય (ધટવેરાવારિધિસુધારોનિઃ) વિદ્વાન્ ધનદેવના પુત્ર મહાકવિ પદ્મચંદ્રના પુત્ર હતા. એ એક રામાંચક વાત છે કે, કવિ યશશ્ચન્દ્રનું કવિત્વ તેમના પિતા અને દાદાથી વારસાગત ઊતરી આવ્યાનું કથન ‘મુદ્રિતકુમુદચંદ્રપ્રકરણ ' પૃ. ૨માં કવિ પોતે પરિપાાધક અને સૂત્રધારના મુખથી (પૂર્વપુરુષપરમ્પરાન્તઃ સુવિતાન્તિઃ) જણાવે છે. [ ૨ ] ‘મુદ્રિતકુમુદચન્દ્રનાટક ’થી જણાય છે કે, મહાકવિ યશશ્ચન્દ્રના દાદા ધનદેવ એક વિદ્વાન હોવા છતાં શાકંભરીના રાજાના મુખ્ય અધિકારી વર્ગમાં હતા.૪ કદાચ તેમના મહામાત્ય ૧ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશન, દિલ્હી, ૧૯૬૭માં વહેંચાયેલા નિખ`ધ. ૨ આ ગ્રન્થનું સંપાદન હું કરી રહ્યો છું. 3 જૈન પ્રબંધા અને ખીન્ન ગ્રન્થામાં શ્રીપાલને વિરાજ, ભાષાચક્રવર્તી, સિધ્ધરાજપ્રતિપન્નબન્ધુ તરીકે ઓળખાવેલા છે. તેમણે વૈરાચનપરાજય' નામના મહાપ્રબન્ધ રચેલા તે આજે મળતા નથી. શ્રીપાલે પોતે જ પેાતાને માટે ‘એક દિવસમાં મહાપ્રબન્ધ રચ્યા ' (Th નિષ્પન્નમહાત્રનમ્બ ) એવે ઉલ્લેખ કર્યા છે. તેમની કેટલીક નાની કૃતિએ, સૂક્તિપદ્યો વગેરે મળી આવે છે. ४ यस्याराधनबुद्धयुपागत महासामन्तचक्रोल्लसद्बाहूलीकाश्वमुखान्तरालविगलल्लालाजलैः पङ्किला | वेश्मद्वावसुन्धरा प्रतिदिनं तावद् बभूवाद्भुतं तत् कर्णेजपमन्दिरेषु कमला भ्रष्टा स्खलन्ती पुनः ॥Page Navigation
1 2 3 4 5