Book Title: Dwadasharnay Chakram
Author(s): Labdhisuri
Publisher: Shantinagar Shwetambar Murtipujak Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ II પ્રસ્તાવના | દષ્ટાંત છે. દષ્ટાંત અનેક હોવા જોઇએ. આ વાતને માન્ય કરીએ તો એવો પણ તર્ક કરી શકાય છે કે કેટલાક પદાર્થો અને તર્કો અન્ય શાસનમાં પણ વિધિનિયમ ભંગથી વ્યતિરિક્ત નથી. તો તે તે વચનો જેન વચનો જ છે. આમ આવા અનેક દૃષ્ટાંતો પણ આપણને મળી શકે છે. બીજુંસિંહવાદિગણિક્ષમાશ્રમણ કહી રહ્યા છે કેઃ शासनस्तव तत्वक्ष्यमाणवस्तूप-संहारार्थं आद्यं वृत्तमाह આમ કહીને, व्यापी एकस्थम्-अनन्तम् अन्तवद् अपिन्यस्तं धियां पाटवे व्यामोहे तु जगत् प्रतान विसृति - व्यत्यास धीरास्पदम् वाचांभागम् अतीत्य वाग्विनियतं गम्यं नगम्यं क्वचित् शेष न्यग् भवनेन शासनम् अलं जैनं जयति उर्जितम् જો આમ અવતરિણિકામાં ‘આદો વૃત્તમ્ આહ એવો પાઠ હોય તો આ ભાષ્યની આદિનો પહેલો શ્લોક છે એમ સમજાય. પણ “આદ્ય વૃતમ્ આહ જો પાઠ વંચાય તો આ ભાષ્ય અનેક શ્લોક રૂપ પણ હોવાની સંભાવના પણ કરી શકાય. ગમે તે હોય પણ આવા પાઠ ભેદોથી અનેક અર્થોની સંભાવના થઇ શકે છે. તેથી પૂ. આ. દેવા લબ્ધિસૂરીશ્વરજી મ. સા. પોતાના આ ગ્રંથનું સંપાદન કરતાં, નયનચક્રગ્રંથના પહેલા જ વિભાગની પ્રસ્તાવનામાં લખ્યું છે કેઃ 'नयनचक्रो ही अयं अतीव गंभीरार्थो दुरुहश्च । अतः प्रतिभाशालिनाम् अपि क्वचित् क्वचित् दुरवगाहता सम्भाव्यते । तस्मात् मदीयसंशोधनादि कर्मणि अपि अस्मिन् नूनं विषयस्य दुरुहत्वात् आलंबनान्तराभावात् स्वमतिमान्द्यात् च स्खलितानि भवेयुः । तथापि तानि नयव्रजपरिकर्मितमतिप्रवराः स्वयं संशोध्य श्रीमल्लवादिसूरिणाम् अभिप्रायं विदित्वा यदि सन्तुष्टा भविष्यन्ति तदा स्वपरिश्रमं सफलं મંચે છે’ આમ તેઓએ ન્યાચાગમ અનુસારિણી ટીકામાંથી જે મૂળ ભાષ્યને તારવવાની વાત કરી છે તેમાં ત્રણ વિદ્ગો બતાવ્યા છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 416