Book Title: Dwadasharnay Chakram
Author(s): Labdhisuri
Publisher: Shantinagar Shwetambar Murtipujak Jain Sangh

View full book text
Previous | Next

Page 6
________________ » પાર્શ્વનાથાય હી “જેન જયતિ શાસનમ્" રક્ષ માં દેવિ પદ્મ _| પ્રસ્તાવના | જે હસ્તલેખિત પ્રતની સ્વયં ઉપાધ્યાય યશોવિજય મ. કરી હોચતે લેખિતપ્રત કેટલી મહત્વપૂર્ણ હોય તે સમજી જ શકાય છે. પણ પ્રશ્ન એ જ ઉદ્ભવે છે કે તે મહાત્માએ કેમ આગ્રંથ વિષે કંઇપણ પ્રકાશ ન પાથર્યો? છદ્મસ્થના જ્ઞાનોમાં નિશ્ચિતતા કયાંથી આવે? કોઇ એવું સમાધાન કરે છે કે પૂજયશ્રીને આગંથ આયુષ્યના અંત ભાગમાં મળ્યો હોય ત્યારબાદ આ અંગે કાર્ય કરવાનો અવસર ન મળ્યો હોય. પણ આ કાર્યમાં એક જટિલતા હતી જ. આ ગ્રંથ જે પ્રતરૂપ ઉપલબ્ધ છે તેતો ન્યાયાગમાનસારી સિંહવાદી ગણિનું વિવરણ છે. આ અંગે એમ પણ કહેવાયું છે કે સિંહવાદી ગણિએ પણ આ વિવેચના ભાષ્ય પર કર્યું છે. પ્રશ્ન એ થાય છે કે આ ભાષ્ય કોના પર છે? અને એના કર્તા કોણ છે? ભાષ્યના કર્તા તો પ્રખરવાદિમલ્લવાદિસૂરિ છે. પણ તેઓની પાસેનો મૂળ ગ્રંથ કયો? અવગાહનથી લાગે છે કે માત્રા એક જગાથાઆમૂળનયનચક્ર છે. આગાથાનીચે પ્રમાણે છેઃ विधि नियमभंगवृत्ति-व्यतिरिक्तत्वाद् अनर्थकवचोवत् । जैनाद् अन्यत्शासनम् - अनृतम्भवतीति वैधर्म्यम् ॥ આગાથા નીચે પ્રમાણેના અનુમાનને બતાવે છે. जैनात् अन्यत्शासनम् - अनृतम् अनृतत्वम् - સાધ્ય विधि नियमभंगवृत्तिव्यतिरिक्तत्वाद् पक्ष આગાથા નીચે પ્રમાણેના અનુમાનને બતાવે છે. यत्यत् विधिनियमभंगवृत्ति व्यतिरिक्तत्वाभाववत् तद् तद् जैन शासनम् આવેધમ્ય દષ્ટાંત માટે જો એવો તર્ક કરવામાં આવે કે આ તો એકજ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 416