Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01 Author(s): Yashovijay Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh View full book textPage 2
________________ 'વિના દ્રવ્યાનુયોગ વિચાર, ચરણ-કરણનો નહીં કો સાર!! (રાસ ઃ ૧/૨) | દ્રવ્ય અનુયોગવિચાર વિના કેવલ ચરણસિત્તરી-કરણસિત્તરીનો કોઈ સાર નહીં. (સ્વોપન્ન બો) છ દ્રવ્યોનું અને તેમાં ય શુદ્ધઆત્મદ્રવ્યનું મનન, 'શાસ્ત્રદૃષ્ટિથી દર્શન = દ્રવ્યાનુયોગવિચાર... સંયમજીવનની પ્રતિક્રમણથી માંડી પ્રતિલેખન સુધીની 'તમામ ક્રિયાઓને સાર્થક કરતું સંપૂર્ણ પરિબળ એટલે જ દ્રવ્યાનુયોગવિચાર!...Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 432