________________
'વિના દ્રવ્યાનુયોગ વિચાર,
ચરણ-કરણનો નહીં કો સાર!! (રાસ ઃ ૧/૨) | દ્રવ્ય અનુયોગવિચાર વિના કેવલ ચરણસિત્તરી-કરણસિત્તરીનો કોઈ સાર નહીં. (સ્વોપન્ન બો)
છ દ્રવ્યોનું અને તેમાં ય શુદ્ધઆત્મદ્રવ્યનું મનન, 'શાસ્ત્રદૃષ્ટિથી દર્શન = દ્રવ્યાનુયોગવિચાર... સંયમજીવનની પ્રતિક્રમણથી માંડી પ્રતિલેખન સુધીની 'તમામ ક્રિયાઓને સાર્થક કરતું સંપૂર્ણ પરિબળ એટલે જ દ્રવ્યાનુયોગવિચાર!...