Book Title: Divya Dhvani 2016 10
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Koba
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
fસ હિ
નૂતન વર્ષાભિનંદન
ટી
નૂતન વર્ષનું પદાર્પણ થઈ ચૂક્યું છે. આપણું સમસ્ત જીવન સવિચાર અને સદાચારથી સુરભિમય બને તેવો સન્નિષ્ઠ પ્રયત્ન કરીએ. નૂતન વર્ષમાં આપણે સૌ પ્રભુ-ગુરુની આજ્ઞાનુસાર ચાલી, સમસ્ત જીવનને સુસંસ્કારરૂપી પરિમલથી સુશોભિત બનાવીએ તથા સેવા, સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ અને ધ્યાનના અવલંબન દ્વારા સાચી જીવનકળા પ્રાપ્ત કરવાનો હૃદયપૂર્વકનો પુરુષાર્થ આદરીએ, વિવેકપૂર્વક જીવવાની જીવનકળા નૂતન વર્ષમાં આપણને સહુને પ્રાપ્ત થાઓ.
નૂતન વર્ષ સર્વને સુખ-શાંતિ-આરોગ્ય પ્રદાન કરનારું, ઘર્મવર્થક તથા અભ્યદયને અર્પનારું નીવડે તેવી પરમાત્માને પ્રાર્થના છે. સંસ્થાપક, પ્રેરક : શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી સંપાદક: શ્રી મિતેશભાઈ એ. શાહ
મૂલ્ય : રૂ. oo પ્રકાશક: શ્રી નીતિનભાઈ આઈ. પારેખ (પ્રમુખ) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાઘના કેન્દ્ર
(શ્રી સત્યુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા-૩૮૨ ૦૦૭, જિ. ગાંધીનગર (ગુજરાત)
ફોન : (૦૭૯) ૨૩૨૭ ૬ર૧૯૪૮૩
ફેક્સ : (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨ Web: www.shrimadkoba.org E-mail : mail@shrimadkoba.org
परस्परोपग्रहो जीवानाम् । 'ટાઈપ સેટિંગ :
મુદ્રકઃ ભગવતી ઑફસેટ, ડિસ્કેન કોમ્યુ આર્ટ, આણંદ.| ૧૫/સી, બારડોલપુરા, ફોન : ૦૨૬૯૨-૨૫પરર૧ | અમદાવાદ. ફોન : ૨૨૧૬ ૭૬૦૩) (૦રા 1111 દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬
'શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા સંસ્થાપક - પ્રેરક : પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી,
( સંસ્થાના મુખ્ય ઉદ્દેશો ) (૧) ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્ય મૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને
સંવર્ધન. અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન
સંશોઘન-પ્રકાશન તથા અનુશીલન. (૩) ભક્તિસંગીતની સાધના અને વિકાસ. (૪) યોગસાધનાનો અભ્યાસ અને સમાજના સ્વાથ્ય માટેના કાર્યોમાં
દવાખાનાના સંચાલન આદિ દ્વારા સહયોગ આપવો. (૫) સમર્પણયોગ અને આજ્ઞાપાલનની જિજ્ઞાસાવાળા વિશિષ્ટ સાધક મુમુક્ષુઓનું આચારસંહિતામાં સ્થાપન.
( પ્રવૃત્તિઓ (૧) સત્સંગ-સ્વાધ્યાય-ભક્તિ તથા ધ્યાનનો અભ્યાસ :
ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં વિકસાવવા માટે, સદ્ગુણસંપન્નતાની સિદ્ધિ માટે આ કાર્યક્રમોને
કેન્દ્રની દૈનિક પ્રવૃત્તિમાં આવરી લેવામાં આવ્યા છે, (૨) સાહિત્યિક પ્રવૃત્તિઓ : જીવનને સાત્ત્વિક બનાવવામાં પ્રેરણા
આપનારા લગભગ ૧૪,૦૦૦ ગ્રંથોવાળા પુસ્તકાલયનું કેન્દ્રમાં આયોજન થયું છે. સંસ્થાએ આજ સુધીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં ૫૦ જેટલા નાના મોટા ગ્રંથો પ્રકાશિત કરેલ છે.
આત્મધર્મને ઉપદેશતું સંસ્થાનું ‘દિવ્યધ્વનિ' નામનું આધ્યાત્મિક મુખપત્ર છેલ્લા ૪૦ વર્ષથી પ્રગટ થાય છે; જેની કુલ સભ્યસંખ્યા ૫૪૦૦થી વધુ છે. આ ઉપરાંત વૈવિધ્યપૂર્ણ શિબિરો, તીર્થયાત્રાઓ, નિદાનયજ્ઞો આદિ અનેકવિધ આધ્યાત્મિક અને ગુરુકુળ-સંચાલન
દ્વારા સંસ્કાર-સિંચક પ્રવૃત્તિઓ વખતોવખત થતી જ રહે છે. (૩) સેવાકીય પ્રવૃત્તિઓ : મેડિકલ સેવાઓ, રક્તદાન કેમ્પ, કપડાં
અનાજ વિતરણ, છાશ વિતરણ, જીવદયા આદિ પ્રવૃત્તિઓ. દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ in =૪૩)

Page Navigation
1 ... 40 41 42 43