Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 8
________________ પૂજ્યપાદ ગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના જીવનંહિમાલયના ઉgશશિખરી નામ : પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા.. જન્મદિવસ : ચૈત્ર વદ ૬ સંવત ૧૯૬૭, તારીખ ૧૯-૪-૧૯૧૧ જન્મસ્થળ : અમદાવાદ માતાજી : ભૂરીબહેન પિતાજી : ચીમનભાઈ સંસારી નામ : કાંતિલાલ વ્યવહારિક અભ્યાસ : ગવર્મેન્ટ ડીપ્લોમેઈટ એકાઉન્ટન્ટ (G.D.A - C.A. સમકક્ષ) પાસ ઈન્સ્ટિટયુટ ઓફ બેંકર્સ (ઈંગ્લેન્ડ) સપુરસ્કાર પાસ... ઈન્સ્ટિટયુટ ઓફ ઇન્કોર્પોરેટેડ સેક્રેટરીઝ (ઇંગ્લેન્ડ) સપુરસ્કાર પાસ ચતુર્થ વ્રત સ્વીકાર : વિ.સં. ૧૯૯૦ આસો વદ ૬ (ઉંમર વર્ષ ૨૩) દીક્ષા : પોષ સુદ ૧૨ સંવત ૧૯૯૧ તા. ૧૬-૧૨-૧૯૩૫ ચાણસ્મા... વડી દીક્ષા : મહા સુદ ૧૦ સંવત ૧૯૯૧ ચાણસ્મા... ગુરૂદેવશ્રી : સિદ્ધાન્ત મહોદધિ નૈષ્ઠિક બ્રહ્મચારી પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ ગણિપદ : સં. ૨૦૧૨ ફાગણ સુદ ૧૧ તા. ૨૨-૨-૧૯૫૬, પૂના પંન્યાસપદ : સં. ૨૦૧૫ વૈશાખ સુદ ૬ તા. ૨-૫-૧૯૫૯ સુરેન્દ્રનગર આચાર્યપદ : સં. ૨૦૨૯ માગસર સુદ ૨ તા. ૭-૧૨-૧૯૭૨ અમદાવાદ ગચ્છાધિપતિ પદ : સં. ૨૦૪૬ પોષ સુદ ૧૨ તા. ૮-૧-૧૯૯૦ ઈરોડ ૧૦૦ ઓળીની પૂર્ણાહુતિ : સં. ૨૦૨૬ આસો સુદ ૧૫ તા. ૧૪-૧૦-૧૯૭૦ કલકત્તા ૧૦૮ ઓળીની પૂર્ણાહુતિ : સં. ૨૦૩૫ ફાગણ સુદ ૧૩ - તા. ૨૫-૩-૧૯૭૯ મુંબઈ પ્રથમ શિષ્ય : પૂ. મુનિરાજશ્રી પઘવિજયજી મ. (સંસારી ભાઈ) કુલ શિષ્ય પ્રશિષ્ય આજ્ઞાવર્તી પરિવાર : ૨૭૦ ગૃહસ્થ પર્યાય : ૨૩ વર્ષ કુલ સંયમ પર્યાય : ૫૮ વર્ષ આચાર્યપદ પર્યાય : ૨૦ વર્ષ કુલ આયુષ્ય : ૮૨ વર્ષ પ્રથમ ચાતુર્માસ : પાટણ અંતિમ ચાતુર્માસ : સુરત કુલ ચાતુર્માસ : ૧૮ સ્વહસ્તે દીક્ષા પ્રદાન : ૪૦૦ થી વધુ સ્વહસ્તે પદપ્રદાન : ૩૦ થી વધારે મહાત્માઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 478