Book Title: Dhyan Shatak
Author(s): Jinbhadra Gani, Bhanuvijay
Publisher: Divyadarshan Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ ત્રિભુવનના વિષયમાંથી કેવી રીતે સંકોચવું, એના પર વિષસંકેચ–અગ્નિસંકેચ-જલહાસનાં દૃષ્ટાન્ત, મન-વચન-કાયયોગના નિરોધ; વાણી અને વિચાર શા પદાર્થ છે ? કાયયોગથી આત્માની સાબિતિ, શૈલેશીમાં કર્મક્ષયપ્રક્રિયા, શુકલધ્યાનના ૪ પ્રકારનું સ્વરૂપ, આ પ્રકારની અનુપ્રેક્ષા,આશ્રવ દ્વારના અનર્થ, સંસારને અશુભ સ્વભાવ, અનંતભવ–પરંપરા, ને વસ્તુના વિપરિણામનું સ્વરૂપ, એમ શુકલધ્યાનના અવધ અસંહ-વિવેક–વ્યુત્સર્ગ એ ૪ બાહ્ય લિંગનું સ્વરૂપ, સર્વને મન વિના ધ્યાન કેવી રીતે ? બધી ક્રિયામાં ધ્યાન અંગભૂત કેમ ? શુકલધ્યાન પછી શરીર કેમ રાખે ?... વગેરે વર્ણવ્યું છે. | ધર્મધ્યાનના ફળમાં શુભાશ્રવ–સંવર-નિર્જરા–દિવ્યસુખ, શુકૂલના ફળમાં એ વિશિષ્ટ; તથા બંને ધ્યાન સંસાર–પ્રતિપક્ષી કેમ, મોક્ષહેતુ કેમ, એ વર્ણવી, ધ્યાનથી કર્મનાશ અંગે પા–અગ્નિી-સૂર્યનાં દૃષ્ટાન્ત આપી યોગેનું ને કર્મનું તપન–શેષણ–ભેદન વર્ણવ્યું. ધ્યાન એ કર્મગ ચિકિત્સા, કર્મદાહક દવ, કર્મવાદળ વિખેરનાર પવન તરીકે બતાવી ધ્યાનના પ્રત્યક્ષ ફળમાં ઈષ્ય-વિષાદાદિ માનસ દુઃખનાશ સમજાવ્યું. હર્ષ એ દુઃખ કેમ ? ધ્યાનથી શારીરિક પીડામાં દુઃખ કેમ નહિ ? શ્રદ્ધા–જ્ઞાન-ક્રિયાથી ધ્યાન નિત્ય સેવ્ય બતાવી ક્રિયાઓ પણ ધ્યાનરૂપ શી રીતે એ સમજાવ્યું. આટલે મોટે પદાર્થસંગ્રહ મનને કામે લગાડી દેવા માટે છે, માનસિક ચિંતનમાં આની જ રટણ ચલાવ્યા કરવા માટે છે, તેથી જ આ ગ્રંથરનનું વારંવાર વાંચન-મનન ટૂંકી નોંધ અને એની સ્મૃતિ–ઉપસ્થિતિ કરવા જેવી છે. તો જ એ ચિંતનમાં ચાલતી રાખી શકાય. આની જીવન પર ગજબની સુંદર અસર પડશે, વાતવાતમાં ઊઠતાં આતંરૌદ્ર ધ્યાન અટકાવી શકાશે, અનેકવિધ ધર્મધ્યાનને મનમાં રમતા કરી શકાશે. કલકત્તા વિરે સં. ૨૪૭, માહ સુદ ૫ રવિ ઇ –પંન્યાસ ભાનુવિયે

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 346