Book Title: Dharm Pravaho ane Anushangik Samasyao Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 9
________________ ધમપ્રવાહ અને આનુષંગિક સમસ્યાઓ [ 35 પહેલામાંથી. આ રીતે દરેક ધર્મનું ઉચ્ચીકરણ સંભવે છે; અને એ જ ખરા ધર્મજિજ્ઞાસુઓની ભૂખ છે. આ ભૂખ શ્રી રાધાકૃષ્ણનના સર્વધર્મ વિષયક ને તટસ્થ તુલનાત્મક અધ્યયનથી સંતેજાય છેઅને તે પિતે ગાંધીજીના જેટલા જ ધર્માન્તરના કટ્ટર વિરેાધી હોવા છતાં પિતાના આવા નિરૂપણ દ્વારા જુદા જુદા દરેક ધર્મના અનુયાયીઓને પિતાપિતાના ધર્મમાં રહીને ઉચ્ચીકરણ સાધવાની તક પૂરી પાડે છે. –ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પુસ્તક ધર્મોનું મિલન'ની પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9