Book Title: Dharm Kya Che
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ 26 ] દર્શન અને જિતન નથી. જાતજાતના પંથે ઊભા કરેલ હોના આશરા વિના પણ ધર્મને આત્મા જીવનમાં પ્રકટી શકે અને એવા દેહોને ગમે તેટલે આશ્રય લેવા. છતાં પણ ઘણી વાર એ આત્માનું જીવન જીવી ન શકાય. ઉપરની બધી ચર્ચાને સાર એટલે જ છે કે સાધનની તંગીવાળા, અને અનેક જાતની મુશ્કેલીવાળા આ યુગમાં માનવતાને સાધવાને અને તેને જીવવાને એક જ ઉપાય છે, અને તે એ કે આપણે ધર્મની ભ્રમણ અને તેના વહેમથી જલદી મુક્તિ મેળવીએ અને અંતરમાં ધમને સાચે અર્થ સમજીએ. –શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, સુવર્ણ મહોત્સવ અંક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5