Book Title: Dashvaikalik Sutram Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

Previous | Next

Page 10
________________ r S 3] 17 દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ ખાસ ધ્યાન રાખો... ખાસ ધ્યાન રાખો... આ ગ્રંથ વાંચનના અધિકારી યોગોઢવહન કરી ચૂકેલા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો જ છે. તેથી ગૃહસ્થોએ આ ગ્રંથ વાંચવો નહીં. અનધિકૃત વાંચન જ્ઞાનવરણીય-મોહનીય વિ. કર્મોના બંધ દ્વારા સંસારવર્ધક હોવાથી અહિતકર છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોએ પણ મુખ્યતયા ગીતાર્થ ગુરુભગવંતો પાસે જ અભ્યાસ કરવાનો છે. પરંતુ જેમને તેવા સંયોગો ઉપલબ્ધ નથી. તેઓ, પોતાના ગુરુવર્ગની અનુજ્ઞા લઈને આ અનુવાદની સહાય લઈને અભ્યાસ કરી શકે છે. આ ગ્રંથ માત્ર વાંચી જવા માટે નથી. સાંગોપાંગ અભ્યાસ, ગાથાઓ - અર્થો - પદાર્થોને ગોખીને ઉપસ્થિત કરાશે, તો સંયમજીવનમાં અત્યંત ઉપકારી બનશે. મ H Â. મ My 17 शा 저 ना ય * *

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 326