Book Title: Danopdeshmala
Author(s): Ramyarenu
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 13
________________ પત્ર સંખ્યા ૧૨૮ પત્રની દરેક બાજુ ૧૫ પંક્તિઓ દરેક પંક્તિમાં લગભગ ૫૦ અક્ષરો આકાર લંબાઈ x પહોળાઈ - ૨૨ સે.મી. X ૧૧ સે.મી. લેખન સંવત ૧૯૬૪ અંતે લખાણ : સવંત ૨૨૬૪ ૨ મિતિ ચૈત્રWપક્ષી તીથી ૬ षष्ठमी शनिश्चरवार । इति संख्ये वर्षे बाणांऽगानवेन्दु । चैत्रकृष्णपक्षस्य षष्ठयां शनिश्चरवारे मूलचंदशर्मा लिलेख ॥ છે આ. સંજ્ઞાવાળી પ્રત વડોદરાસ્થિત પ્રવર્તક મુનિશ્રી કાંતિવિજયજી શાસ્ત્રસંગ્રહ ની છે. પ્રત સંખ્યા ૧૭૫ પ્રતની બન્ને બાજુ ૧૩ પંક્તિઓ દરેક પંક્તિમાં લગભગ ૪૫ અક્ષરો લંબાઈ x પહોળાઈ ૨૧ સે.મી. X ૧૧ સે.મી. P સંજ્ઞક પ્રતિ પાટણ હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિરની ૪૨૯૭ ક્રમાંકની આ પ્રતિ છે. આ પ્રતિ માત્ર ૩૪ પત્રાત્મક અપૂર્ણ છે. પત્રની દરેક બાજુ ૧૨ પંક્તિઓ. દરેક પંક્તિમાં લગભગ ૫૦ અક્ષરો લંબાઈ x પહોળાઈ ૨૬ સે.મી x ૧૦ સે.મી. M સંજ્ઞાવાળી પ્રત માંડવી શ્રીખરતરગચ્છ જ્ઞાનભંડારમાંથી ૭૨૫૫૬નંબરની પાર્શ્વચન્દ્રગચ્છીય શ્રીભુવનચંદ્ર વિ. મ. સા.ની પ્રેરણાથી ભરતભાઈ દ્વારા પ્રાપ્ત થઈ છે. તે મૂળમાત્ર છે. ૧૫ પત્ર છે. એક એક પાનામાં-૧૨-૧૨ લીટી છે દરેક લીટીમાં ૩૧-૩૨ અક્ષરો છે. ગ્રંથ અને ગ્રંથકાર પ્રસ્તુત ગ્રંથ પ્રાકૃત ભાષામાં ૧૦૭ કારિકાઓમાં પૂર્ણ થાય છે. મોટાભાગની આર્યાછંદની ગાથાઓ છે. સ્વોપજ્ઞટીકા સાથે ગ્રંથનું પ્રમાણ પ૩૪૮ (મતાંતરે પપ00) શ્લોક-પ્રમાણ છે. મૂળગ્રંથની છેલ્લી ગાથા અને તેની ટીકામાંइइ संघतिलकगणहरसीसेण, दिवायरेण रइएयं । दाणोपदेशमाला कंठगया कं ण भूसेइ? ॥ १०७ ॥ इत्यमुना प्रकारेण श्रीसंघतिलकगणधरशिष्येण दिवाकरेण रचिता-कृतेयं दानोपदेशमाला । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 438