________________
પત્ર સંખ્યા ૧૨૮ પત્રની દરેક બાજુ ૧૫ પંક્તિઓ દરેક પંક્તિમાં લગભગ ૫૦ અક્ષરો આકાર લંબાઈ x પહોળાઈ - ૨૨ સે.મી. X ૧૧ સે.મી. લેખન સંવત ૧૯૬૪
અંતે લખાણ : સવંત ૨૨૬૪ ૨ મિતિ ચૈત્રWપક્ષી તીથી ૬ षष्ठमी शनिश्चरवार । इति संख्ये वर्षे बाणांऽगानवेन्दु । चैत्रकृष्णपक्षस्य षष्ठयां शनिश्चरवारे मूलचंदशर्मा लिलेख ॥
છે આ. સંજ્ઞાવાળી પ્રત વડોદરાસ્થિત પ્રવર્તક મુનિશ્રી કાંતિવિજયજી શાસ્ત્રસંગ્રહ ની છે.
પ્રત સંખ્યા ૧૭૫ પ્રતની બન્ને બાજુ ૧૩ પંક્તિઓ દરેક પંક્તિમાં લગભગ ૪૫ અક્ષરો
લંબાઈ x પહોળાઈ ૨૧ સે.મી. X ૧૧ સે.મી. P સંજ્ઞક પ્રતિ પાટણ હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિરની ૪૨૯૭ ક્રમાંકની આ પ્રતિ છે.
આ પ્રતિ માત્ર ૩૪ પત્રાત્મક અપૂર્ણ છે. પત્રની દરેક બાજુ ૧૨ પંક્તિઓ. દરેક પંક્તિમાં લગભગ ૫૦ અક્ષરો
લંબાઈ x પહોળાઈ ૨૬ સે.મી x ૧૦ સે.મી. M સંજ્ઞાવાળી પ્રત માંડવી શ્રીખરતરગચ્છ જ્ઞાનભંડારમાંથી ૭૨૫૫૬નંબરની પાર્શ્વચન્દ્રગચ્છીય શ્રીભુવનચંદ્ર વિ. મ. સા.ની પ્રેરણાથી ભરતભાઈ દ્વારા પ્રાપ્ત થઈ છે. તે મૂળમાત્ર છે. ૧૫ પત્ર છે. એક એક પાનામાં-૧૨-૧૨ લીટી છે દરેક લીટીમાં ૩૧-૩૨ અક્ષરો છે.
ગ્રંથ અને ગ્રંથકાર પ્રસ્તુત ગ્રંથ પ્રાકૃત ભાષામાં ૧૦૭ કારિકાઓમાં પૂર્ણ થાય છે. મોટાભાગની આર્યાછંદની ગાથાઓ છે. સ્વોપજ્ઞટીકા સાથે ગ્રંથનું પ્રમાણ પ૩૪૮ (મતાંતરે પપ00) શ્લોક-પ્રમાણ છે.
મૂળગ્રંથની છેલ્લી ગાથા અને તેની ટીકામાંइइ संघतिलकगणहरसीसेण, दिवायरेण रइएयं । दाणोपदेशमाला कंठगया कं ण भूसेइ? ॥ १०७ ॥
इत्यमुना प्रकारेण श्रीसंघतिलकगणधरशिष्येण दिवाकरेण रचिता-कृतेयं दानोपदेशमाला ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org