Book Title: Danopdeshmala
Author(s): Ramyarenu
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 12
________________ દાન-શીલ-તપ-ભાવના સ્તબક (અશોકસૂરિ) દાન-શીલ-તપ-ભાવના ઢાળિયા ७ દાન-શીલ-તપ-ભાવના સંવાદ દાન-શીલ-તપ-ભાવના ચોપાઇ દાનકલ્પદ્રુમ દાનપ્રકાશ દાનપ્રદીપ દાનસાર દાનસાર દાનાદિ પ્રકરણ દાનાદિ કથા દાનાદિ કુલક દાનાદિ ચતુષ્ટયકથા (સમયસુંદર) (સમયસુંદર) (સમયસુંદ૨) (જિનકીર્તિ) (કનકકુશલ) (ચારિત્રરત્નગણિ) (પ્રભાચંદ્ર) (વાસુપૂજ્ય દિગંબર) (સુરાચાર્ય) (શુભશીલ) (પ્રદ્યુમ્ન) (વિજયચંદ્ર) દાનદ્વાત્રિંશિકા, દાનયત્રિંશિકા, દાનપંચાશત, દાનપંચાશિકા, દાનસઋતિકા, દાનવિધિકુલક, દાનવિધિપ્રકરણ, દાનહીરાવલી, દાનસ્વાધ્યાય, દાનાદિચતુષ્ટયકથા, આમ અનેક ગ્રંથકારોએ અનેક ગ્રંથો રચ્યા છે. જૈનગ્રંથાવલીમાં (પૃ-૧૮૦૦ના ટિપ્પણ) જણાવ્યું છે કે-‘દાનોપદેશમાલા તેની વૃત્તિ સાથે બૃહત્ ટિપ્પનિકામાં નોંધી છે, પણ અમોને હજુ સુધી તે ક્યાંય પણ ઉપલબ્ધ થઇ નથી’’ જો કે આની નકલો બહુ જ ઓછી થઈ છે છતાં સદ્ભાગ્યે આની બે પૂર્ણ અને એક અપૂર્ણ પ્રતિ મળી શકી છે. બન્ને પ્રતિ અર્વાચીન અને પ્રાયઃ કોઈ એક પ્રતમાંથી નકલ થઇ હોય એમ જણાય છે. એકાદ સ્થળે કથાનક અધુરું રહે છે. તે પૂર્ણ કરવા અમે ઘણા ભંડારોમાં તપાસ કરી પણ ક્યાંયથી પ્રતી મળી નહીં Jain Education International સંપાદનમાં ઉપયુક્ત હસ્તલિખિત પ્રતિઓનો પરિચય L.D. આ સંજ્ઞાવાળી પ્રત લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ સ્થિત લા.દ. ભેટ સુરક્ષા ૪૨૨ ક્રમાંકની પ્રતિ છે ૧. વૃટ્ટિપત્તિા નામ નૈનગ્રંથસૂત્તિ.... નૈનસાહિત્ય સંશોષજ મા.શ્ નાં પરિશિષ્ટમાં છપાઇ છે તેના પૃ ૭માં....૨૨૧ દ્વાનોપદેશમાલાવૃત્તિ:, પત્ર....૭૬ આ પ્રમાણે ઉલ્લેખ છે. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 438