Book Title: Dandak Prakaran Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 143
________________ ૧. શરીર-૩. વેક્રીય, તેજસ, કાર્પણ. ૨. અવગાહના - અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૭ હાથ. 3. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મિથુન, પરિગ્રહ ૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. સમયુતરસ્ત્ર. ૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન, ક્રોધ, માન, માયા, લોભ. ૭. ઇન્દ્રિય-૫. ૮. વેશ્યા-૧. તેજલેશ્યા. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વક્રીય, તેજસ. ૧૦. દ્રષ્ટિ-૩. ૧૧. દર્શન-૩. ૧૨. જ્ઞાન - ૩. ૧૩. અજ્ઞાન-૩. ૧૪. યોગ-૧૧.૪ મનનાં, ૪ વચનનાં, વક્રીય, વક્રીય મિશ્ર, કાર્મણ, ૧૫. ઉપયોગ-૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. સમકીતી જીવોને ૩ જ્ઞાન, ૩ દર્શન. મિથ્યાદ્રષ્ટિ જીવોને 3 અજ્ઞાન, 3 દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય. ૧૭. ચ્યવન – એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ જઘન્ય દશહજાર વર્ષ. ઉત્કૃષ્ટ ૧૫ પલ્યોપમ + ૧ લાખ વર્ષ. ૧૯. પર્યાપ્તિ-૬. ૨૦. કિસાહાર - છ દિશાનો નિયમા. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી. ૨૨. ગતિ – પાંચ દંડકમાં જાય. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય. સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્ય. ૨૩. આગતિ - બે દંડકમાંથી આવે. સન્ની પર્યાપ્તા તિર્યંચ અને મનુષ્ય તથા અસન્ની પર્યાપ્તા તિર્યંચો આવે છે. વેદ-૨. પુરૂષવેદ, ત્રીવેદ. ૨૪. વૈમાનિન્નો દંડક પહેલા-બીજા દેવલોક્ન વિષે: ૧. શરીર - વેક્રીય, તેજસ, કાર્પણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૭ હાથ. ૩. સંઘયણ - નથી. Page 143 of 161

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161