Book Title: Dandak Prakaran Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
આગળની નારકીમાં જતાં નથી.
નારકીના ૮ + તિર્યંચગતિના-૪૮ + મનુય-૩૦૩ + દેવતાના-૧૬૨ = પ૨૧.
ભવનપતિ-૨૫ + વ્યંતર-ર૬ + જ્યોતિષ-૧૦ + વેમાનિક-૨૦ = ૮૧ અપર્યાપ્તા + ૮૧ પર્યાપ્તા = ૧૬૨ થાય છે.
(૯) પર્યાપ્તા ગર્ભજ ખેચર જીવો મરીને પ૧૯ જીવ ભેદમાંથી કોઇપણ જીવ ભેદમાં ઉત્પન્ન થઇ શકે છે. નારકીના-૬. આ જીવો એકથી ત્રણ નારકી સુધી ઉત્પન્ન થઇ શકે છે માટે છ ભેદો નારકીના ગણાય
છે.
દેવગતિના-૧૬૨ ભેદો. ભવનપતિ-૨૫, વ્યંતર-૨૬, જ્યોતિષ-૧૦, વૈમાનિક-૨૦ (૩ કિલ્લીષીયા + ૯ લોકાંતિક + આઠ દેવલોક) = ૮૧
૮૧ અપર્યાપ્તા + ૮૧ પર્યાપ્તા = ૧૬૨. નારકીના-૬ + તિર્યંચગતિના-૪૮ + મનુષ્ય ૩૦૩ + દેવતાના ૧૬૨ = ૧૧૯. (૧૦) પર્યાપ્તા ગર્ભજ ઉરપરિસર્પ જીવો મરીને પ૨૩ જીવ ભેદોને વિષે ઉત્પન્ન થઇ શકે છે. નારકીના-૧૦ ભેદો + તિર્યંચગતિના-૪૮ + મનુષ્યના-૩૦૩ + દેવગતિના-૧૬૨ = પ૨૩ ભેદો થાય
છે.
ઉરપરિસર્પ જીવો પાંચ નારકી સુધી ઉત્પન્ન થઇ શકે છે માટે દશ જીવભેદો કહેલા છે.
દેવગતિના-૧૬૨ ભવનપતિ-૨૫, વ્યંત-૨૬, જ્યોતિષ-૧૦, વૈમાનિક-૨૦ = ૮૧ અપર્યાપ્તા + ૮૧ પર્યાપ્તા = ૧૬૨ થાય છે.
(૧૧) પર્યાપ્તા ગર્ભજ ભુજપરિસર્પ જીવો મરીને પ૧૭ જીવ ભેદોમાંથી કોઇને કોઇ જીવ ભેદોમાં ઉત્પન્ન થઇ શકે છે.
નારકી-૪ + તિર્યંચગતિ-૪૮ + મનુષ્ય-૩૦૩ + દેવતા-૧૬૨ = ૫૧૭.
આ જીવો બીજી નારકી સુધી ઉત્પન્ન થતાં હોવાથી ચાર ભેદ કહ્યા છે. દેવતા-૧૬૨. ભવનપતિ-ર૫, વ્યંતર-૨૬, જ્યોતિષ-૧૦, વૈમાનિક-૨૦ = ૮૧
૮૧ અપર્યાપ્તા અને ૮૧ પર્યાપ્તા = ૧૮૨ થા છે.
(૧૨) નારકીના સાત અપર્યાપ્તા જીવો દેવતાના ૯૯ અપર્યાપ્તા જીવો અકર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા-૩૦ જીવો તથા પ૬ અંતરદ્વીપના ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યો એમ કુલ ૧૯૨ જીવ ભેટવાળા જીવો. મરણ પામતા ન હોવાથી એમની ગતિ હોતી નથી કારણ કે આ જીવો નિયમાં કરણ અપર્યાપ્તા હોય છે.
(૧૩) એક થી છ નારકીના પર્યાપ્તા જીવો મરીને ૨૦ જીવ ભેદમાંથી કોઇ પણ ભેદોમાં જઇ શકે છે. ૫ ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો + ૧૫ કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો = ૨૦ ભેદો થાય છે.
(૧૪) ગર્ભજ પર્યાપ્તા ૧૫ કર્મભ મનુષ્યો મરીને પ૬૩ જીવ ભેદોમાંથી કોઇપણ જીવ ભેદમાં જઇ શકે છે.
(૧૫) પંદર કર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યો મરીને ૧૭૯ જીવ ભેદોમાંથી કોઇપણ જીવ ભેદમાં જઇ શકે છે.
સ્થાવરના-૨૨ + વિકલેન્દ્રિયના ૬ + પંચેન્દ્રિય તિર્યંચના ૨૦ = ૪૮. સમુરિંછમ મનુષ્યના-૧૦૧ + (૧૫ કર્મભૂમિના) ૧૫ ગર્ભજ અપર્યાપ્તા ૧૫ ગર્ભજ પર્યાપ્તા = 30 એમ ૧૩૧ = ૧૭૯.
(૧૬) પાંચ હિમવંત ક્ષેત્રના ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો અને ૫ હિરણ્યવંતના ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો
Page 158 of 161

Page Navigation
1 ... 156 157 158 159 160 161