Book Title: Chintan Haim Sanskrit Shabda Rupkosh
Author(s): Haresh L Kubadiya
Publisher: Haresh L Kubadiya

View full book text
Previous | Next

Page 5
________________ પ. પૂ. શાસન સમ્રાટ નેમિ-વિજ્ઞાન -કસ્તુરસૂરીશ્વરજી મ.સાના પટ્ટધર મહાતપસ્વિ-રત્ન પ.પૂ.આ. વિજય કુમદચંદ્રસૂરીશ્વરજી મ.સા.નાં શાસન પ્રભાવક-પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્ય ભગવંત વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ. સા આદિ ઠાણાના પાલિતાણા ખીમાબેન લખધીર શિવજી ગડાની ધર્મશાળામાં વિ. સં. ૨૦૫૯ના ચાર્તુમાસ - ઉપધાન નવ્વાણુ- ચોવિહાર છઠ્ઠુ કરી સાત યાત્રાની સ્મૃતિ નિમિત્તે - - શ્રુત ભક્તિ નિમિત્તે - વાગડ વાળા સા. શ્રી ચંદ્રવદના શ્રીજી મ. સા. ની પ્રેરણાથી રૂ. ૨૦૦૦/ રૂપિયા બે હજાર પૂરા જ્ઞાનખાતાનાં પ્રાપ્ત થયેલ છે. 卐 સિહોર જૈન સંઘના જ્ઞાનખાતાના રૂ. ૩૦૦૦/ રૂપિયા ત્રણ હજાર પૂરા પ્રાપ્ત થયેલ છે. 卐 યોગનિષ્ઠ ૫. પૂ. આ. શ્રી વિજય કેશરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના ગચ્છાધિપતિ પ.પૂ.આ. વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂ. સા. શ્રી કલ્પલત્તાશ્રીજી મ.સા. તથા પૂ.સા.શ્રી સુવ્રતશ્રીજી મ.સા.ના સુશિષ્યા પૂ.સા.શ્રી નિર્મલપ્રભાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી ૧) રસીલાબેન વાડીલાલ ધામી - (ત્રાપજ) મુંબઇ ૨) હંસાબેન પ્રવિણચંદ્ર શાહ આંકલાવવાળા ૩) કમલાબેન જયંતિલાલ શાહ પરિવાર -દિલ્હીવાળા ૪) હીરાબેન ભરતભાઈ શાહ અમદાવાદ. 卐 પૂ. સા. શ્રી મંજુલાશ્રીજી મ.સા. મહુવાવાળાના સુશિષ્યા પૂ.સા.શ્રી ગુણસેનાશ્રીજી મ.સા.ના બત્રીસમા વર્ષના સંયમપર્યાયની અનુમોદના નિમિત્તે તેમના ભક્તો તરફથી અનુમોદનાર્થે ૧૧૧૧/- પ્રાપ્ત થયેલ છે. તથા સહકારનગર બોટાદ જૈન સંઘની બહેનો તરફથી જ્ઞાનનિધિમાંથી ૧૦૦૦/- પ્રાપ્ત થયેલ છે. ૪

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 80