Book Title: Chetan Grantho
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ 752 ] દર્શન અને ચિંતન ઈને વિદ્યાથીઓ ચાલ્યા આવે. પિતાની આસપાસનો જ વિચાર કર્યા કરે અને બીજે બીજે સ્થળે જે વિદ્યાધામ આદર્શ રીતે ચાલતાં હોય તે તરફ ધ્યાન ન આપવું અને આપણી જુની દષ્ટિ મુજબ જ નવી નવી સંસ્થાઓ ઊભી ર્યા કરવી એ બરાબર નથી. ખરી રીતે જ્યાં જ્યાં આદર્શ વિદ્યાધામ હોય ત્યાં જઈ કામ કરી બતાવવું અને ત્યાંથી સાચી પ્રેરણા લઈ આવવી. એ વડે જ આપણું જ્ઞાનની ભૂમિકા ઊંચી થઈ શકે. આપણે ત્યાં સૂરિઓ ઘણાય છે, પણ મારે મન તો એ જ સાચા સુરિ છે કે જેઓ સાર્વજનિક સંસ્થામાં જઈ કામ કરી શકે. અંતમાં મારે એટલું જ કહેવું છે કે તમે તમારા પુત્રના સમગ્ર ભવિ. બને જેમ વિચાર કરે છે તેમ જે વિદ્યાથી હેય—વિદ્યાનો અથ હોય તેના ભવિષ્યને પણ તમારા ભાઈ તરીકે જ વિચાર કરજે. આપણે ત્યાગી ગણાતા વર્ગની ભૂમિકા ઊંચી કરવી હોય અને પછીના યુગમાં તેમની પ્રતિષ્ઠા સાચવી રાખવી હોય તે મારે તમને સૌને એક જ સંદેશ છે કે માણસે–ચેતન-ગ્રોથી જ આપણું ત્યાગીવર્ગને સ્વતઃ પ્રેરણું મળશે, અને એ રસ્તે આપોઆપ તૈયાર થવાની ફરજ પડશે. –પ્રબુદ્ધ વન, 1 નવેમ્બર 1947. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4