Book Title: Chetan Grantho
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૭૨ ] દન અને ચિત ભૂમિકા સારી હોવી લો. તે આર્થિક ભૂમિકા નબળી રહી. તે આ વિજ્ઞાનપ્રધાન યુગમાં સાયન્સ છોડી તત્ત્વજ્ઞાન ક્રાણુ લે? અને આપણા ક્ષેત્રમાં તે આટ્સ કૉલેજને જ ભાગ આવે છે, જે અત્યારે આર્થિક દૃષ્ટિએ નબળે! છે. હજી પણ એને આપણે નબળે જ રહેવા દઈ એ તે। તત્ત્વજ્ઞાન કે ઇન્ડાલૉજીના અભ્યાસ, જે તરફ સમાજકલ્યાણની દૃષ્ટિએ આપણી ચાહના છે, તેને ક્રાણુ અપનાવે ? માણસ છેવટે ભણે છે તે તે ગુલામ થવા માટે નહિ, પણ પતે પોતાની મેળે ઊભા રહી શકે તે માટે જ. એટલે જો તત્ત્વજ્ઞાનના કે ઇન્ડોલોજીના અભ્યાસીઓની આર્થિક ભૂમિકા સારી ન થાય તો એ ક્ષેત્રમાં પ્રથમ પુક્તિના માણસા નહિ પડવાના અને જો થડ કલાસ ( નીચી કાટીના } માણસો જ મળવાના હોય તો એવા હજારા માણસો કે એવી હજારે સંસ્થાઆથી પણ શું થઈ શકે ? Ο આ આર્થિક ભૂમિકા સારી થવાની સાથે સાથે તત્ત્વજ્ઞાત જેવા શુષ્ક લાગતા ક્ષેત્રને ખેડનારના કામનું મૂલ્યાંકન અને તેની વિદ્યાની પ્રતિષ્ઠા પણ થવી ઘટે. અત્યારે તે સ્થિતિ કેવળ અપ્રધાન દષ્ટિવાળી જ પ્રવર્તે છે. એમાં મૂલ્યાંકન કે પ્રતિષ્ઠાને જાણે અવકાશ જ નથી રહ્યા. એક સાદો દાખલો લઈ એ. તમારે કે મારે એક બહેન કે દીકરી હોય. તેની ચાગ્ય ઉંમર થતાં એ કન્યા પાતે વર પસંદ કરી શકે એવી ન હોય, અને આપણે એના માટે વરતી પસંદગી કરવાની હોય. વિજ્ઞાનશાસ્ત્રી અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી વચ્ચે વરની પસંદગી કરવાની હૈય તે પ્રતિષ્ઠા અને અર્થ અને દૃષ્ટિએ વિજ્ઞાનશાસ્ત્રીની જ પસંદગી થવાની એ નિઃશંક છે. આના અર્થ એ નથી કે તત્ત્વજ્ઞાનને આપણે નકામું ગણીએ છીએ. તત્ત્વજ્ઞાનની પણ પૂરેપૂરી જરૂરઆત આપણે સ્વીકારીએ જ છીએ. ફેર માત્ર એટલે જ કે વ્યવહારમાં તત્ત્વજ્ઞાનને જે પ્રતિષ્ઠા અને આર્થિક ભૂમિકા મળવી ઘટે તે મળી નથી. પણ હવે આ સ્થિતિ વધુ વખત નભાવવા જેવી નથી, નહિ તે પ્રથમ પંક્તિના તત્ત્વજ્ઞાનના અભ્યાસીના ક્ષેત્રમાં આપણું દેવાળું જ નીકળી જવાનું. આ માટે આપણે આપણી વિભક્ત શક્તિઓને એકત્રિત કરવી ધટે અને અત્યાર સુધી દ્રવ્ય ( એટલે ખાદ્ય વસ્તુ) ઉપર જે વજન મૂકયુ છે તેના બદલે ભાવ ઉપર વજન આપવું ઘટે. જો તાત્ત્વિક કામ ન થતું હોય તો કેવળ દ્રવ્ય ( નાણ્યું) ભેગું કરવાને શે અ છે? મને તો લાગે છે કે દરેક સંસ્થાએ દ્રવ્યની મર્યાદા રાખવી ઘટે. જો યોગ્ય માણસો નહિ હોય તો એ નાણાં શું કરી શકશે? એટલે જેટલું બને તેટલું બધું નાણું માણસાને-ચેતન-ગ્રંથોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4