Book Title: Chauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust Publisher: 108 Parshwanath Bhaktivihar Mahaprasad View full book textPage 6
________________ પરમ પાવન અવસર... લેખક પરિચય પ.પૂ. તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ની પરમપાવન નિશ્રામાં ચાતુર્માસ અંતર્ગત શ્રી સંઘમાં થયેલ ૧૦૦ જેટલા આરાધકોની સામુહિક લોગસ્સ તપની આરાધના નિમિત્તે... પ.પૂ. તપાગચ્છાધિપતિ ગુરૂદેવશ્રીના ૭૭ વર્ષના સુદીર્ધ સંયમજીવનની અનુમોદનાર્થે તથા તેઓશ્રીના સ્વાથ્યની મંગલ કામના નિમિત્તે... પૂ.આ. શ્રી વિજય હેમચંદ્રસૂરીજી મ.સા.ના આચાર્યપદવીની પ્રથમ વરસગાંઠ નિમિત્તે તથા તેઓશ્રીના પિતાશ્રી મહારાજ - પૂ.મુનિશ્રી વીરવિજયજી મ.સા. ના સ્વાસ્થની મંગલ કામના નિમિત્તે... પૂ.મુનિશ્રી ભક્તિરત્ન વિજયજી મ.સા. ના લોગસ્સ તપ નિમિત્તે તથા સંયમજીવનના ૧૮ વર્ષની પૂર્ણાહૂતિ નિમિત્તે તથા તેઓશ્રીના સંસારી માતાશ્રી સુંદરબાઈના સ્વાધ્યની મંગલ કામના નિમિત્તે... • દાનેશ્વરી શ્રેષ્ઠીવર્યશ્રી નવનીતભાઈ મણીલાલ શાહના સ્વાથ્યની મંગલ કામના નિમિત્તે.. અમારા સમુદાયના પાંચ નાના-નાના બાલમુનિઓને ૨૪ ભગવાન વિશે સૂક્ષ્મ અવલોકનથી સ્વાધ્યાય મળે એ નિમિત્ત... આ ચોપડી પ્રકાશિત કરવામાં આવે છે. પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ ધર્મ ધ્રુવતારક પ્રશાંતમૂર્તિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના અનન્ય કૃપાપાત્ર પટ્ટાલંકાર શિષ્ય પ.પૂ. જૈન જ્યોતિષાચાર્ય શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પ્રભુ ભક્તિ રસિક મુનિશ્રી ભક્તિ રત્ન વિજયજી મહારાજ (બાપુ મહારાજ) ૦ મુખ્ય સૌજન્ય ૦ શ્રીમતી જાસુદબેન મણિલાલ લલ્લચંદ શાહ પરિવાર (મુંબઈ) ૦ મૂલ્ય ૦ ૨૪ તીર્થકરોની અમૂલ્ય પરમ ભક્તિ ૦ પ્રકાશક ૦ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ - શંખેશ્વર તીર્થ તથા શ્રી પાવાપુરી જલમંદિર શ્રી ગુરૂ પ્રેમ ધામ - પંચાસર શ્રી વર્ધમાન ભક્તિ જેન સંઘ - અમદાવાદ.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 212