Book Title: Chandra Charitram
Author(s): Vijaychandrasuri
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ શ્લોક છંદ ૪૫૯ અનુષ્ટુપ્ ૪૮-૧૦૨ ૫૨૪ અનુષ્ટુપ્ ૧૦૩-૧૫૦ ૨૩૮ ઉપજાતિ ૧૫૧-૧૭૦ ૯૯ વસંતતિલકા ૧૭૧-૨૧૫ ૨૩૧ પુષ્પિતાગ્રા ૨૧૭-૨૪૫ ૧૫૧ ઉપજાતિ સપ્તમ સર્ગ| ૨૪૬-૨૯૩ ૨૨૭ વંશસ્થ(૧૨) ષષ્ઠ સર્ગ સર્ગ પ્રથમ સર્ગ દ્વિતીય સર્ગ તૃતીય સર્ગ ચતુર્થ સર્ગ પંચમ સર્ગ પૃષ્ઠ ૧-૪૭ પ્રશસ્તિ ૨૯૪-૨૯૫ ૧૩ અનુષ્ટુપ્ ૧૯૪૨ અંતિમ શ્લોક કર્યાં છંદમાં માલિની છેલ્લા બે ઉપજાતિ (૧૨-૧૨) પ્રથમ પૃથ્વી, છેલ્લો માલિની છેલ્લો દ્રુતવિલમ્બિત ૨૨૭થી ૨૩૧ વસંતતિલકા છેલ્લો માલિની ઇન્દ્રવંશા-ઉપેન્દ્રવજા. છેલ્લા બે વસંતતિલકા છેલ્લો વસંતતિલકા આ રીતે એક જ ચરિત્રની પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષામાં રચના કરનાર એક જ કર્તા હોય તેવા સિદ્ધાંતમહોદધિ આ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી રચિત ચંદ્રચરિત્રનું પ્રકાશન સુજ્ઞ વિદ્વાનોને-નવીન અભ્યાસુઓને ઉપયોગી થશે. આ ચરિત્રના સંશોધનમાં આચાર્ય શ્રી વિજય શ્રીચંદ્રસૂરિજીએ સંપૂર્ણ લક્ષ્ય આપી સુચારુ સંપાદન કર્યું છે. સહવર્તી આ. શ્રી શ્રમણચંદ્રસૂરિ-પં. શ્રી પુષ્પચંદ્ર વિ.-પં.કૈલાસચંદ્ર વિ.પં.પ્રશમચંદ્ર વિ.-મુનિ શશી-પ્રિય-સંઘ-સિદ્ધ-શ્રેય-શ્રુત-નિરાગ-સુયશ-સંયમ સત્ય-સુજસ-સુનય-શત-સત્ત્વ—સૌમ્ય-સિદ્ધાંત-સૌભાગ્યચંદ્ર વિ. આદિનો યથાયોગ સહકાર ઉપયોગી રહ્યો. ભરત ગ્રાફિક્સવાળા ભરતભાઇ-મહેંદ્રભાઈની મહેનત પ્રશંસનીય રહી. સહાયક સંઘોને પણ કેમ ભૂલાય ? ચંદ્રરાજાનું નિમિત્ત પામી તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનું શરણ સહુને કલ્યાણકર નીવડો તેવી શુભ ભાવના. લિ. અશોકચંદ્રસૂરિ(અશોકદાદા) ચરણકિંકર સોમચંદ્ર વિ.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 356