________________
શ્લોક
છંદ
૪૫૯
અનુષ્ટુપ્
૪૮-૧૦૨
૫૨૪
અનુષ્ટુપ્
૧૦૩-૧૫૦ ૨૩૮
ઉપજાતિ
૧૫૧-૧૭૦ ૯૯ વસંતતિલકા ૧૭૧-૨૧૫ ૨૩૧ પુષ્પિતાગ્રા ૨૧૭-૨૪૫ ૧૫૧ ઉપજાતિ સપ્તમ સર્ગ| ૨૪૬-૨૯૩ ૨૨૭ વંશસ્થ(૧૨)
ષષ્ઠ સર્ગ
સર્ગ
પ્રથમ સર્ગ
દ્વિતીય સર્ગ
તૃતીય સર્ગ
ચતુર્થ સર્ગ
પંચમ સર્ગ
પૃષ્ઠ
૧-૪૭
પ્રશસ્તિ ૨૯૪-૨૯૫ ૧૩ અનુષ્ટુપ્
૧૯૪૨
અંતિમ શ્લોક કર્યાં છંદમાં
માલિની
છેલ્લા બે ઉપજાતિ (૧૨-૧૨)
પ્રથમ પૃથ્વી, છેલ્લો માલિની છેલ્લો દ્રુતવિલમ્બિત
૨૨૭થી ૨૩૧ વસંતતિલકા છેલ્લો માલિની
ઇન્દ્રવંશા-ઉપેન્દ્રવજા. છેલ્લા બે વસંતતિલકા
છેલ્લો વસંતતિલકા
આ રીતે એક જ ચરિત્રની પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષામાં રચના કરનાર એક જ કર્તા હોય તેવા સિદ્ધાંતમહોદધિ આ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી રચિત ચંદ્રચરિત્રનું પ્રકાશન સુજ્ઞ વિદ્વાનોને-નવીન અભ્યાસુઓને ઉપયોગી થશે.
આ ચરિત્રના સંશોધનમાં આચાર્ય શ્રી વિજય શ્રીચંદ્રસૂરિજીએ સંપૂર્ણ લક્ષ્ય આપી સુચારુ સંપાદન કર્યું છે.
સહવર્તી આ. શ્રી શ્રમણચંદ્રસૂરિ-પં. શ્રી પુષ્પચંદ્ર વિ.-પં.કૈલાસચંદ્ર વિ.પં.પ્રશમચંદ્ર વિ.-મુનિ શશી-પ્રિય-સંઘ-સિદ્ધ-શ્રેય-શ્રુત-નિરાગ-સુયશ-સંયમ
સત્ય-સુજસ-સુનય-શત-સત્ત્વ—સૌમ્ય-સિદ્ધાંત-સૌભાગ્યચંદ્ર વિ. આદિનો યથાયોગ સહકાર ઉપયોગી રહ્યો. ભરત ગ્રાફિક્સવાળા ભરતભાઇ-મહેંદ્રભાઈની મહેનત પ્રશંસનીય રહી. સહાયક સંઘોને પણ કેમ ભૂલાય ?
ચંદ્રરાજાનું નિમિત્ત પામી તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનું શરણ સહુને કલ્યાણકર નીવડો તેવી શુભ ભાવના.
લિ.
અશોકચંદ્રસૂરિ(અશોકદાદા) ચરણકિંકર સોમચંદ્ર વિ.