Book Title: Buddhiprabha 1961 01 SrNo 15
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 9
________________ તા. ૨૦-૧ બુદ્ધિપ્રભા મૃત્યના વારથી લેખક ગુણવંત શાહ રાજમહેલના એક ખંડમાં ઝાંખે દેવો સળગી રહ્યો હતો. તેલ ખૂટયું હતું. વાટ બળી જવા આવી હતી. અને તેના છેલ્લા બેકારા ખંડને અજવાળી રહ્યાં હતાં. વિશ્વવિજેતાને વનદિપ પણ છેલ્લાં પૂસકાં લઈ રહ્યો હતો. ખંડમાં બીજું કઈ ન હતું. કોઈને અવાજ નહતો. કેઈનું હલન ચલન નહતું. માત્ર અમે બે જ હતાં. હું હતું. એ જતા. અને મૌન હતાં, મૃત્યુની ભયંકર શાંતિ ત્યાં પથરાઈ હતી. અંતિમ શયનની એ તૈયારી કરી રહ્યો હતે, હાથપગ નિતન બની ગયાં હતાં. શરીર જડ બન્યું હતું. હોઠ ફીકકા પડી ગયા હતા. ગાલ પીળા થઈ ગ્યા હતાં. વાળ લુખ્ય બન્યાં હતાં. પાંપણ ધીમે ધીમે એની કાયા સંકેલતી હતી. અને એની એ બીડાની આંખ એનું આખું જીવન કહી જતી હતી. દીવાને એક જોરથી ઝબકારે થયે. એના દીપે પણ એક છેલ્લે ઝબકાર લીધો. એના હોઠ ખૂલી ગયા. એ ધીમે અવાજે બે. “ભાઈ ! તું તે હવે જઉં છું. મારી એક વિનંતી છે. મારા શબને જ્યારે બાંધો ત્યારે મારી આખે ખુલ્લી રહેવા દેજે અને દુનિયાને કહેજે – જીવનભર એ લો. વિશ્વવિજેતા બનવાને એ મો. એ બન્યું પણ ખરે અને આખર એનીય આંખ મીંચાઈ ગઈ...” અને પવનને એક સપ્ત પાટે આવ્યો. દીપ બુઝાઈ ગયો છે. એ લીલા સંકેલાઈ ગઈ!... દુનિયાએ સમાચાર સાંભળ્યા વિશ્વવિજેતાએ હંમેશની વિદાય લઈ લીધી. અને જગતે એ મૃત્યુના સમાચાર જાણી શાંતિને દમ ખેંચ્યા. એ ગો અને કચડાયેલાં ફલ ફરી ખાલી કાઠ્યાં. એ છેલ્લી સલામ ભરી અને બાયેલાં હોઠ હસી યા, દબાયેલા હૈયા ઝુમી કાઠયા રોક અંચળ કહી . દમનને વીંઝણે ઠડે પડી ગયે, જગત એના જવાથી ઘેલું બન્યું. વિ એને મૃત્યુ મહેસિવ ઉજવ્યો. દુનિયાની રંગભૂમિ ઉપરથી સહારે વિદાય લીધી. યુદ્ધના ભણકાર શમી ગયા દુનિયા ગાંડી બની. આજ વિશ્વવિક્તા અંત નિદ્રામાં પોઢી ગયો હતો. એની સુચના મુજબ મેં એના શબની વ્યવસ્થા કરી દીધી. કામ પતાવી હું એના ખંડમાં ગયે. ખંડ આજ એક હતા, ભયંકર ધમાલ પછી એ પહેલી જ વાર શાંતિના શ્વાસ ધૂત હતો. એના બધી જ ચીજો એમ ને એમ પડી હતી. આમ તે એના જીવનમાં મને જરાય રસ ન હતા. જીવતાં તે એના પડછાયામાં પણ નથી આવ્યું. પરંતુ જીવનભર જેણે કદી નિરાશાને સુર નથી કહ્યો એવો કે ત્યારે અંત સમયે દીન બનતા, લાચાર થતો જોયો ત્યારે મને એના વિષે જાણવાનું મન થયું. એની બધી ચીજો તો જો. અને કુંદના કુંતા અને એની ડાયરી જડી. ગઈકાલે જ લખી હશે એવું લાગતું હતું.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24