Book Title: Buddhiprabha 1961 01 SrNo 15
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 22
________________ બુદ્ધિપ્રભા તા. ૨૯-૧ અમરફળની પ્રાપ્તિ સ. પૂબાલમુનિ શ્રી અમરેન્દ્રસાગરજી નમસ્કાર મંચ રૂપી ખાણ અને બીજ જેના શાશનમાં જ છે.. સર્વ મમાં નમસ્કાર મંત્ર જ શ્રેષ્ઠ છે. હૃદયનું ખરેખરું ભૂપણ હોય તે નમસ્કાર મંત્ર જ છે. જૈનકુળની અંદર ઉત્તમમાં ઉત્તમ જે કાઈ પણ વતુ હોય તે નમસ્કાર મંત્ર જ છે અને વિતરણ પરમાત્માનું પ્રતિબિંબ છે. વનને ખરેખર આધાર નમસ્કાર મંત્ર જ છે. અન્ય કેદ નહિ, નમસ્કાર મંત્રની આરાધનથી એક્ષપદની પ્રાપ્તિ થાય છે. નમસ્કાર મિત્રના સ્મરણથી જ આ વ્યાબાધ સુખ કે અતા સુખની પ્રાપ્તિ થાય છે. નમસ્કાર મંત્રના અણુથી અને શુદ્ધભાવથી તેનો ઉચ્ચાર કવાથી સર્વ દુઃખ નાશ પામે છે. નમસ્કાર મંત્રના સ્મરણથી માનસિક કલેશ નષ્ટ થાય છે. - પંચપરમેષ્ઠિનું સમરણ કરવાથી આત્માની અંદર વ્યાપ્ત થયેલ અશુભ કર્મને ક્ષય થાય છે. નમસ્કાર મંત્રના સ્મરણથી આ ભવ અને પરમવની અંદર અનંત સુખ સંપદાને પામે છે. અને સંસારના પરિભ્રમણને નષ્ટ કરીને અને શિવરમણીય (માક્ષની પ્રાપ્ત કરે છે. નમસ્કાર મંત્ર સિવાય અન્ય કોઈપણ વિચાર સ્મરણુ કરતી વખતે લાવે નહિ. પ. પૂ. પં પ્ર. શ્રી. સુબોધસાગરજી ગણિવર્યની સાન્નિધ્યતામાં થયેલા ગ્રાહકોની યાદી : પાંચ વરસ 1 . સ્તીલાલ કસ્તુરચંદ શાહ ૨ થી, પોપટલાલ મેહનલાલ શાહ બી. દદુલાલ માધવજી પરીમલ ૪ કી. હરીલાલ લક્ષ્મીચંદ શાહ બે વરસ ૫ બા. મણીલાલ રાયચંદ શાહ ; . જીવરાજ હંસરાજ શાહ ક જી, જેચંદભાઇ વિરૂલભાઈ શાહ ૮ શ્રી. ચુનીલાલ મનસુખભાઈ બંગડીયા ૯ શ્રી. મનસુખભાઈ તારાચંદ શાહ ૧૦ શ્રી, જસરાજ ડુંગરસી સંઘવી ૧૧ શ્રી. હરજીવનદાસ હુકમચંદ ભેજક ૧૨ શ્રી, દલીચંદ ભાઈયદ વસા ૧૩ શ્રી. પોપટલાલ વનમાળીદાસ શાહ ૧૪ શ્રી. રતીલાલ સુંદર શાહ ૧૫ શ્રી. પોપટલાલ વિઠ્ઠલદાસ શાહ ૧૬ શ્રી. રૂગનાથ નેમચંદભાઈ સુખડીઆ ૧૭ શ્રી. શાંતીલાલ મગનલાલ શાહ વર્ષીય ૧૮ શ્રી. હરીલાલ મેઘજીભાઈ શેઠ ૧ શ્રી. મેહરલાલ વાચંદ શાહ ૨૦ શ્રી. રાયચંદ પ્રેમચંદ એન્ડ કુ. ૨૧ શ્રી. ધારસીભાઈ જેઠાભાઇ કારી રર શ્રી હરીચંદ ઓધવજી બગડીયા શ્રી, હવિંદદાસ જેચંદભાઈ કોઠારી (કાકા)ની શુભ પ્રેરણાથી (રાજકોટ) ૧ શ્રી. વિને દલાલ શીવલાલ દોશી, એડવેર, કાવિદ અને મ્યુનિસિપલ સીકયુટર. ૨ શ્રી. વૃજલાલ કાળીદાસ ટાળીયા પ્રમુખ--જૈન મહાજનવાડી. ૩ શ્રો, જેમલભાઈ કરતુરભાઈ પાલનપુરવાળા ઉપ-પ્રમુખ, જૈન દેરાસર. ૪ શ્રી. સ્વ. ચકુભાઈ વખતચંદ માજી પ્રમુખ) - હ. પ્રવીણભાઈ પરમાર પ્રિન્ટીગ પ્રેસવાળા) ૫ શ્રી. ડેવિ કેશવલાલ નરસીદાસ મહેતા આઈઝ સ્પેશ્યાલીસ્ટ ૬ શ્રી. મગનલાલ ઝવેરચંદભાઈ દેસાઈ હેલસેલ ટી મર્ચન્ટ તથા મકાનલાલ શ્રી. પોપટલાલ પાનાચંદ પાદરાવાળાની શુભ પ્રેરણાથી. (વિરમગામ) બે વરસ ૧ શ્રી. સાકરચંદ હડીસીંગ દોશી ૨ શ્રી, મહાસુખભાઇ મણીલાલ શાહ એક વરસ ૩ શ્રી. બાબુભાઈ ધનજીભાઈ શાહ ૪ શ્રી, પરભુદાસ છગનલાલ શાહ ૫ શ્રી. રતીલાલ અમૃતલાલ પટવા ૬ શ્રી. બુધાભાઈ ડોસાભાઈ શાહ ૭ થી. ઉમેદચંદ ભુદરદાસ શાહ ૮ શ્રી. બાલચંદભાઈ મફતલાલ શાહ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24