Book Title: Buddhiprabha 1961 01 SrNo 15
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 24
________________ BUDDHIPRABHA-CAMBAY Regd. No. B. 9045 ચાલુ સફરે......... શું આપ “બુદ્ધિપભા” ના ગ્રાહક બન્યા ? ' જો ન બન્યા હોય તો આજે જ ગ્રાહક સભ્ય તરીકે નામ નોંધાવે. ‘બુધિપ્રભા” એટલે શ્રી 108 ગ્રંથપ્રણેતા યુગવિજેતા મહાન વિભૂતિ અધ્યાત્મજ્ઞાનદિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરવાની વિચારધારા વહેતું કરતુ' સામયિક. બુદ્ધિપ્રજા” એટલે સરળને સુમધ ભાષામાં જૈન ધર્મની ફીલસુફી સમજાવતું માસિક, બુદ્ધિપ્રભા', એટલે યુગબળ સાથે દોડતું વાંચન એ ગંભીર તત્વજ્ઞાન પીરસે છે. એ સમાજ ધર્મ, સેવા. વિ૦ના સવાલની તટસ્થ ચર્ચા કરે છે. એ દર અકે સાહિત્યચક વાર્તાઓ વંચાવે છે. અને નવીન શૈલીથી ભાષાની ઝમક રજુ કરતી ચિંતનકણિકાઓ તેમાં આવે છે. જ્યોતિધરાનાં સંક્ષિપ્તમાં જીવન આલેખી અંજલી અર્પે છે, એ શારાનના સમાચાર તમને જણાવે છે, અને વસમાં ત્રણ ત્રણ વિશેષાંક આપે છે. e માત્ર એકજ વરસમાં એણે અઢી હજાર ઘરાનું ઉદ્દઘાટન કરવા સાથે પોતાનું સ્થાન જમાવ્યું છે. અને કુટુંબીઓના અંતરમાં પ્રકાશ પાથર્યો છે. * ** બુદ્ધિપ્રભા ?એટલે જ્ઞાનની ગંગા બુદ્ધિમભા ?? એટલે જીવનનૈયાને વકીનારા બતાવતી દીવાદાંડી આ બધું છતાં લવાજમ તેમજ જાહેર ખબરના ચાર્જ જ્ઞાનપ્રચારના હેતુથી ઘણાજ ઓછા રાખવામાં આવેલ છે. પાંચ વરસની ગ્રાહૃકના રૂા. 11 : 00 બે વરસના ગ્રાહકના રૂા. પ : 00 ત્રણ 5 ) રૂા. 7 : 00 એક છે કે, માત્ર અઢી રૂપિયા જાહેર ખબરના ભાવ વાર્ષિક છ માસિક ત્રિમાસિક માસિક ટાઇટલ પેજ ચાધુ:- 325 100 }} પેજ ત્રીજું :- 250 130 175 100 100 35 175. 35 25 - જ -> 60 r[\ * 35 20 વધુ વિગત માટે લખે :શ્રી. તંત્રીઓ, “બુદ્ધિપ્રભા' કાર્યાલય, - દાદા સાહેબની પિાળ, ખંભાત.. આ માસિક માણેકલાલ હરજીવનદાસ શાહે “ગુજરાત ટાઈમ્સ” પ્રિન્ટીંગ પ્રેસ નડીઆદમાં છાપ્યું અને તેના પ્રકારાક બુદ્ધિપ્રભા સંરક્ષક મંડળ વતી હિંમતલાલ છોટાલાલે ત્રણ દરવાજા ખંભાતમાંથી પ્રગટ કર્યું.

Loading...

Page Navigation
1 ... 22 23 24