Book Title: Buddhiprabha 1960 02 SrNo 04
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 15
________________ A. ૨૦-૨-૬. – બુલિપણા – - ૧૩ વિદ્યુત વાણી – વિધુત વાણીની વિચારધારા વેગથી વહી રહી છે. એ જેન ભાવશે તે વાંચો અને જે તેને વાંચશે તે કાંઈ જાણવાને લાભ પામી સકો. બનતા બના તેની ઝાલર સાંભળી શકશે. હરેક પળે આ વિશ્વમાં અનેક બનાવ બને છે, એ બધાની જાણ થતી નથી અને જેની જાણ થાય છે તે બધાની નોંધ લઈ શકાતી નથી. સમય સંગ, શકિત અને સામની મર્યાદા આવી જાય છે આને કારણે તે જીવંત રહેલે માનવી મૃત:પાય દશાને અનુભવ કરે છે કેટલી સંસ્થાઓ કાર્ય કરતી અટકી જાય છે અને ઘણાની કાર્યવાહીને દેર અધવચ્ચે તુટી જાય છે. જૈન સમાજમાં સંસ્થાઓ ઘણી છે એમની કેટલીક સંસ્થાઓમાં કાર્યકરો એકના એક છે એકજ ધ્યેયવાળી પણ કાર્યકરોને વિચાર ભેદને કારણે અને પક્ષાપક્ષીના જોરે કેટલીક સંસ્થાઓ ટકી રહેલી છે. ય છે પણ પિતાને વટ જાળવવા મનની ગ્રંથ.ઓને બહેલાવવા આવી સંસ્થાઓ ચાલુ કરે છે અને એને ચલાવે જાય છે, રસીયા ગાડાની પેઠે. ગરીયા ગાડાની પેઠે જેને સમાજમાં ઘણી કાર્યવાહી ચાલ્યા કરે છે. પગ નીચે બળનું કોઈ જોતું નથી, અને બીજાનું તાપણું હારવા માટે નાદ જગાવવામાં આવે છે. પવિત્ર તીર્થ સ્થાને જેવા કે અંતરીક્ષ છે, કેશરીયાજી વગેરેમાં જૈન સમાજના બે ફીરકાઓ વચ્ચે ખેંચતાણ ચાલે તેમાં ત્રીજો પક્ષ જેદાર થઈ જાય છે. સરકારી તંત્ર શાંતિ અને વ્યવસ્થાને નામે કબજો જમાવી જાય છે. સરવાળે તે આપણું આપણે ગુમાવીએ છીએ ભારત જૈન મહામંડળને હિરક મત્સવ થોડા સમય અગાને મુંબઇમાં ઉજવાશે. તેના ઉદ્દઘાટન પ્રસંગે મુંબઈ રાજ્યના ગવર્નર શ્રી પ્રકાશે જે વિતા પુર્ણ વિવેચન કર્યું તે ખરેખર પાંભળવા જેવું હતું, જૈન સમાજને એ ચીમકી હતું તેટલું જ એ સમજવા જેવું હતું. આપણે સમજીએ છીએ કે દેશ પરદેશે જેને સાહિત્યની માંગ વધી રહી છે. વિદેશથી વિદ્વાને જૈન ધર્મના પુસ્ત પિતાની જ્ઞાન પિપાસા છીપાવવા માટે મંગાવી રહ્યા છે પરંતુ તેઓને તેથી શકીએ તેવા સંયુક્ત બળે સંગતિ બનીને કોઇ કાર્યવાહી થઈ શકી છે? અલબત્ત છુટા છવાયા પ્રયાસો થઈ રહ્યા છે તેની અવગણના આપણે કરી ન શકીએ. શ્રી જેને તામ્બર કેન્ફરન્સનું આમિ અધિ વિશન હવે લુધીયાણા મુકામે મળનાર છે તેની અવગણુના આપણે કરી શકીએ નહિ અને કરતા પણ નથી. પરંતુ કેન્દ્રને મુંબઈમાં ભરાયેલા કેટલા અધિવેશન પછી બંધારણમાં ફેરફાર કરીને આમ જનતાનો સંપર્ક ઓછો કરવા જેવું કર્યું છે અને કાર્યવાહક કમિટીની નીમણુંક દ્વારા સ્થાયી સમિતિના સની સભાઓ ઓછી કરી નાખી છે હવે આગામી અધિવેશન કે પ્રાણ પુરે છે અને સંસ્થાને અને તેની કાર્યવાહીને કેવી રીતે બલવતર બનાવે છે તે નિહાળવાનું છે. હાલને તબકકે તે પ્રમુખ અને હોદેદારોના નામની અટકળ થઈ રહી છે અને પિપુડી વાગી રહી છે મેઘવારીની પિડી પુરજોરથી વાગી રહી છે તેથી બાંધી આવકવાળા મધ્યમ વર્ગની સ્થિતિ કડી બનતી ગઈ છે. સામાન્ય વેપારીની પરિસ્થિતિ પણ મુંઝવણભરી બની છે. એમાં જૈન સમાજના સભ્યોને સમાવેશ થાય છે અને નાના મોટા ગામના રહિશો. પણ સમાવેશ થાય છે. તાતા ઈન્સ્ટીટયુટ ઓફ સેસ્થલ સેસીઝને ડાયરેકટર પ્રોફેસર એ. આર, વાડિય એ મધ્યમ વર્ગને લેકેના બીજ અધિવેશનનું ઉદ્દઘાટન કરતાં જે પ્રવચન કર્યું હતું તેમાં મધ્યમાં વર્ગની વસતી જતી આર્થિક સ્થિતિ અંગે સચોટ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24