Book Title: Buddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 55
________________ હુન્નર ઉદ્વેગે અને હીદીએની કુશળતા. हुन्नर उद्योगो अने हींदीओनी कुशळता. ૨૪૫ હીંદમાં હુન્નર ઉદ્યોગની ખીલવણી કરવાના સંબંધમાં તપાસ ચલાવવાને ના॰ સર્કારે જે હીદી ઉદ્યોગીક મીશન નીમ્યું છે, તે કમિશન સમક્ષ મેશર્સ તાતા કંપનીના સાકશ્રી ખાતેનાં લેખડના કારખાનાના મેનેજરે આપેલી ઝુબાની ઉપરથી ભાલુમ પડે છે કે એ કારખાનુ કેવું દેશ હીતકારી કામ જાવે છે. કમીશતના પ્રમુખે પોતાના અનુભવ ઉપરથી ખુલ્લાં મને કબુલ રાખ્યું હતું કે હ્રીઁદીઓને જે ઘટતી સંભાળ નીચે તાલીમ આપવામાં આવે તે તે કોઈપણ ઉદ્યોગ ચલાવવાને લાયક છે, અને ચેકસ જાતના ઉદ્યોગો યુરોપીયને કે અમેરીકને જ ચલાવી શકે તેવી માન્યતા જે એક વખત ધરાવવામાં આવતી હતી તે કલ્પીત છે. એમ સાચી ખાતેના હીંદી કામદાર તરફથી ખજાવવામાં આવતાં જુદાજુદા પ કારના સા અને બારીક કામે ઉપરી જોવાને મને છે. સાકી ખાતેના કારખાનાના મેતેજરની જુબાની તે મીનાને ટકે આપે છે. કે હીદીને કેળવતા રહી યુરાપીયન કામદાર ને ઓછા કરવામાં અને હીંદીઓને તેમની જગ્યાએ ફેકવામાં આવતા જાય છે, અને વધારે મુશાલી ભરેલી આના એ છે કે એવા ફેરફારનું પરિણામ કામની ઉત્પતી ઉપર કશી માહી અસર ફરતી નથી પશુ તેથી કામ સારૂ જ થવા પામ્યું' છે. આવું જે ઉચુ પરિણામ આવ્યું છે તેનુ કારણ એ છે કે કામદારાને સારાં રહેડાણે અને પુરતા ખારાક મળી શકે એવા લ વાજમ આપવાની જેમ ગાઢત્રણ રાખવામાં આવે છે તેમ તેમને લખતાં વાંચતાં અને ગણતાં અને સાથે અંગ્રેજી ભાવવાની સગવડ કરવામાં આવી છે તથા તે ઉપરાંત જે કોઇ ખાસ અભ્યાસ તરફ તેમની વલણ જણાય છે તે અભ્યાસ તરફ તેમને વાંચવાનું ઉત્તેજન આપ વામાં આવે છે. આ કારખાનાની ખુબી એ છે કે તેના કામદારના મેટા જયે ખેતી કરનાર અભણ કામદારોમાંથી મેળવવામાં આવ્યા હતા, છતાં તેવા કામદારેાની ઉપર પ્રમાણે જતન લેવાથી તેએ મુશ્કેલ ગણાતા ઉદ્યોગ ચલાવવાને લાયક નીવડયા છે. હ્રીદીએની હંમેશની તકરાર એજ છે કે તેને પોતાનું પાણી ભૂતાવવાની તક આપ્યા વગર અનુક કામો તેમનાથી ખની શકે જ નહીં એવી વાતે તેમને અન્યાય કરનારી છે, સાકી ખાતેનાં કારખાનાના મેનેજરની જુબાનીને બીજો અગત્યનો ભાગ એ કારખાનાને અરની ઉદ્દગા માટેની કેળવણી કેવાં ધોરણે આપવી જોએ તે સંબંધી છે. મેનેજર જણાવે છે કે યુનીવરસીટીની કેળવણીને આ દેશમાં જોઈએ તે કરતાં વધારે અગત્ય આપવામાં આવે છે. હું ખાતરીથી માનુ હ્યુ કે સારી કેળવણીની જરૂર છે, પણ એક સારી અને ઉપયેગી કામદાર બનવા માટે એક ઞાસાનીએ યુનીવરસીટીમાં જવાનીજરૂર નથી. જે હીંદી ઉદ્યોગમાં પડવા માંગતા હોય તેણે આશરે પંદર કે સેાળમે વરસે શાળા છેાડીને જે ઘાંગ તેને ગમતો હોય તેને લગતાં કા કારખાનામાં શીખાઉ થવા કામદાર તરીકે ચેકસ મુદત સુધી રહેવું જોઇએ, અને દર્મ્યાન ફુરસદને વખતે શાળાને અભ્યાસ પણ તેણે આગળ વધારવા તથા શીખાઉ તરીકેની મુદ્દત પુરી થતાં જો તેનાથી બની શકે તે બે ત્રણુ વરસ યુરેપના કાઇ કારખાનામાં ગાળવાં અને તેમ કરવાથી યુરોપીયનેતા જેવીજ ઊંચી લાયકાત તે મેળવવા પામશે. આ જુબાની એક અગત્યની ખીતા ઉપર આપણું ધ્યાન ખેચે છે યુનીવર્સીટીની ઉંચી કેળવણી તરફ ઘણા ઉદાર વીચાર નહીં ધરાવનારા કેટલાકે તરફથી ખેતી, વેપાર અને ઉદ્દેગેને લગતા અભ્યા

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100