Book Title: Buddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ बुद्धिप्रभा. ( The Light of Reason ) घह्मानन्दविधानके पदुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्रादधर्मपदम् । लोके मूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ।। પુસ્તક ૮મું. 3 અકબર, નવેમ્બર, ડીસેમ્બર અને ૧૯૧૬. [અંક ૭-૮-મે, नूतन वर्ष. - -- ક.— કસમે શુભ સુંદર સ્વર્ગ તણા, વિલ વિલાસી સરસાદમાં; પ્રિય અંતરની ભિન્ન સંકળના, પ્રલે પ્રિય નુતન આ પળમાં. કંદન કિરણે રવિ બાળકનાં, છવાઈ રહ્યાં મુજ આંગણમાં; મુજમાં પણ તે પ્રભુ દિવ્યતણું, છલકાવ પ્રલે નતન ઝરણા. વિધા ધનની વર વાડી ખીલો, સુખમાં જગમાં હરનીશ ઝૂલ; મુજ અંતરનાં સહુ આ વચને, જગ નિયંતા પ્રભુ પૂર્ણ કરો. ૨, - -ગઝલ – નવે આ બેસતું વર્ષ, થજે સઉ આપ ઉક, મળી દુર દેશથી દર્શ, મુબારક હો મુબારક છે. પરસ્પર દેવ છેડીને, સીંચી સુસંપ હારીને, ભૂલી સઉ જન્મ તારીને, મુબારક હે મુબારક છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 100