________________
बुद्धिप्रभा.
( The Light of Reason ) घह्मानन्दविधानके पदुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्रादधर्मपदम् । लोके मूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ।।
પુસ્તક ૮મું. 3 અકબર, નવેમ્બર, ડીસેમ્બર અને ૧૯૧૬. [અંક ૭-૮-મે,
नूतन वर्ष.
- -- ક.— કસમે શુભ સુંદર સ્વર્ગ તણા, વિલ વિલાસી સરસાદમાં; પ્રિય અંતરની ભિન્ન સંકળના, પ્રલે પ્રિય નુતન આ પળમાં. કંદન કિરણે રવિ બાળકનાં, છવાઈ રહ્યાં મુજ આંગણમાં; મુજમાં પણ તે પ્રભુ દિવ્યતણું, છલકાવ પ્રલે નતન ઝરણા. વિધા ધનની વર વાડી ખીલો, સુખમાં જગમાં હરનીશ ઝૂલ; મુજ અંતરનાં સહુ આ વચને, જગ નિયંતા પ્રભુ પૂર્ણ કરો.
૨,
- -ગઝલ – નવે આ બેસતું વર્ષ, થજે સઉ આપ ઉક, મળી દુર દેશથી દર્શ, મુબારક હો મુબારક છે. પરસ્પર દેવ છેડીને, સીંચી સુસંપ હારીને, ભૂલી સઉ જન્મ તારીને, મુબારક હે મુબારક છે.