Book Title: Bruhat Sangrahanine Ange Karwama Aavela Anek Yantrono Sangraha
Author(s): Jethalal Haribhai Shastri
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 5
________________ ( ૪ ) ૨૧ દરેક દેવલોકના ત્રણ પ્રકારની આકૃતિના, પુષ્પાવકીર્ણ અને કુલ વિમા- નાની સંખ્યા જાણવાનું યંત્ર. . . . ૨૨ ૨૨ વૈમાનિક દેના શરીરનું પ્રમાણ આયુષ્યના સાગરોપમ ઉપર હોવાથી ૧ થી ૩૩ સાગરોપમના આયુષ્યવાળા દેવના શરીરપ્રમાણુનું યંત્ર ૨૩ ૨૩ ચારે નિકાયના દેવેના ઉપપાતવિરહકાળ તથા ચ્યવનવિરહકાળનું યંત્ર ૨૩ ૨૪ સધર્મ અને ઈશાન દેવલોકમાં અપરિગ્રહીતા દેવીઓના વિમાનોની સંખ્યા, * દેવીઓનું આયુષ્ય અને ક્યા વિમાનવાસી દેવને કઈ દેવીઓ ભેગ્ય હોય? ૨૪ ૨૫ અઢી દ્વીપમાં એક વખતે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ કેટલા હેય? ૨૪ ૨૬ દેવના આયુષ્યના પ્રતિસાગરોપમે ઉસ તથા આહારનું પરિમાણ. ૨૫ ૨૭ ભવનપત્યાદિ દરેક દેના ભવપ્રત્યધિક અવધિજ્ઞાનનું ક્ષેત્ર. .. ૨૮ રત્નપ્રભા વિગેરેના નારકોની સ્થિતિ ( આયુ ) સંબંધી યંત્ર. .. ૨૯ સાતે નરક પૃથ્વીના ગોત્ર, નામ, પ્રતર, નરકાવાસા, પૃથ્વીપિંડ, વલય અને અધેભાગે રહેલા ઘને દધિના પ્રમાણ વિગેરેનું યંત્ર. એ. ૨૮ ૩૦ દરેક પૃથ્વીએ દરેક પ્રતરે દિશા વિદિશામાં આવેલ આવલિકા પ્રવિણ - નરકાવાસાની સંખ્યાનું યંત્ર. ૩૧ સાતે નરકમાં દિશા-વિદિશામાં ત્રણે આકૃતિના દરેક પ્રતરે કેટલા કેટલા નરકાવાસા છે તેની સંખ્યા જાણવાનું યંત્ર. .. ૩ર સાતે નરક પૃથ્વી સંબંધી મુખ, ભૂમિ, સમાસ વિગેરેનું યંત્ર .... ૩૪ ૩૩ દરેક નરકનો પૃથ્વીપિંડ અને પ્રતરે પ્રતર વચ્ચે કેટલું અંતર છે તેનું યંત્ર. ૩૪ ૩૪ સાતે નરકના પ્રતરે પ્રતરે નારકી જીવના શરીરનું માન. . ૩૫ નારકના જીવોને અવધિજ્ઞાનનું પ્રમાણ તથા લબ્ધિપ્રાપ્તિનું યંત્ર. ૩૬ ચોવીશ દંડકને વિષે ચોવીશ દ્વારા વિસ્તાર બતાવનારૂં યંત્ર. ... ૩૭ ત્રણે લેકના શાશ્વત ચિત્ય અને જિનબિંબનું યંત્ર. ... * દરેક સિદ્ધાયતમાં જિનબિંબોની સંખ્યા માટે સમજુતી. ... ૩૮ સિદ્ધાધિકારસ્ત્રીવેદાદિકે એક સમયે ઉત્કૃષ્ટ કેટલા સિદ્ધ તે વિગેરે જાણવાનું યંત્ર. ... ... ... ... ... ૪૧ ૩૯ તિર્યંચગતિના પેટભેદનું ઉત્કૃષ્ટાયુ અને ઉત્કૃષ્ટ અવગાહના. . ૪૦ કુલકેટિની સંખ્યા. ૪૧ વિમાનના આયામ, વિષ્કભ, પરિધિ વિગેરેનું પ્રમાણ માપવા માટે કલ્પના કરેલી દેવાની ચાર પ્રકારની ગતિનું યંત્ર. .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50