Book Title: Bruhat Sangrahanine Ange Karwama Aavela Anek Yantrono Sangraha
Author(s): Jethalal Haribhai Shastri
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 45
________________ (૪૦) જિન ભવન જિનબિંબ ઊર્વક ૮૪૯૭૦૨૩ ૧૫૨૯૪૪૪૭૬૦ અલક ७७२००००० ૧૩૮૯૬ ૦૦૦૦૦૦ 1 તિલક ૩૨૫૯ ૩૯૧૩૨૦ ત્રણે લોકમાં શાશ્વત જિનભવન તથા જિનબિંબની કુલ સંખ્યા ૮૫૭૦૦૨૮૨ || ૧૫૪૨૫૮૩૬૦૮૦ ઊર્ધ્વ અધો અનેતિછલકના જિન ચેત્યના જિનબિંબની સંખ્યાની વિગત ઊર્વલોકમાં દરેક વિમાને એકેક સિદ્ધાયતન ૧૦૮ બિબવાળું છે. ઉપરાંત ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા, સુધર્મા સભા અને મુખ મંડપ આ છ વાના દરેક ચિત્યમાં બાર દેવલોક સુધી છે. અધેલકમાં દશે ભુવનપતિમાં પણ એ જ પ્રમાણે છે. ઊર્વ અધોમાં બધા જિનચૈત્યે ત્રણ ત્રણ દ્વારવાળા છે. દરેક દ્વારે એક એક ચેમુખ છે. એક એક ચેમુખે ચાર ચાર પ્રતિમાજી છે. એકેક સભામાં ૩ ચમુખના મળીને ૧૨ પ્રતિમાજી છે. એ રીતે બાર છેકે તેર જિનપ્રતિમાજી છે. અને મૂળ ચૈત્યમાં ૧૦૮ છે. બને મળીને ૧૮૦ જિનબિંબ છે. તેથી તેવા ૮૪૯૬૭૦૦ બાર દેવલોકના જિનભવનની સંખ્યાને ૧૮૦ ગુણા કરીને નીચેની સંખ્યા ભેળવતાં જિનબિંબની સંખ્યા ઉપર લખ્યા પ્રમાણે આવે છે. અલકના ચિત્યને પણ ૧૮૦ વડે જ ગુણવાના છે. નવ રૈવેયકમાં અને પાંચ અનુત્તરમાં દેવો કલ્પાતીત છે તેથી ત્યાં ઉપરોક્ત પાંચ સભા નથી. એટલે પાંચ સભાના ૬૦ જિનબિંબ ૧૮૦માંથી બાદ કરતાં ૧૨૦ જિનબિંબ દરેક ચિત્યમાં છે. તેથી તેના ૩૨૩ જિનચૈત્યની સંખ્યાને ૧૨૦ ગુણા કરતાં તેના જિનબિંબની સંખ્યા ૩૮૭૬૦ આવે છે. તેને ઉપરની સંખ્યામાં ભેળવવાના છે. તીછલેકમાં નંદીશ્વર દ્વીપ, કુંડલ દ્વીપ અને રૂચક દ્વીપમાં જિનચૈત્ય અને જિનબિંબની વિગતઃ–તેમાં નંદીશ્વર દ્વીપમાં ચાર ચાર દ્વારવાળા જિનચૈત્યો છે. એકેક દિશાએ તેર તેર જિનચૈત્ય છે. ચારે દિશાના થઈને (૫૨)જિનચૈત્ય ચાર દ્વારવાળા છે. અને મૂળ જિનચૈત્યમાં ૧૦૮ જિનબિંબ છે. તેની ચારે દિશાએ મુખ મંડપમાં ચાર મુખ છે તેમાં ૧૬ જિનબિંબ છે. બંને મળીને ૧૨૪ જિનબિંબો છે, તેથી ૬૦ જિનચૈત્યની સંખ્યાને ૧૨૪ ગુણ કરતાં જિનબિંબની સંખ્યા ૭૪૦ની થાય છે. શેષ બીજા ૩૧૯ચે ત્રણ ધારવાળા છે. તેમાં મૂળ ચૈત્યના ૧૦૮ જિનબિંબ અને ત્રણ દ્વારવાળાં જિનચૈત્ય હોવાથી ત્રણ ચમુખમાં ૧૨ જિનબિંબ છે. બંને મળીને ૧૨૦ જિનબિંબ છે. તેથી શેષ ૩૧૯૯જિનચૈત્યોની સંખ્યાને ૧૨૦ ગુણી કરતાં જિનબિંબની સંખ્યા ૩૮૩૮૮૦ આવે તેમાં ૭૪૪૦ ભેળવતાં કુલ ૩૯૧૩૨૦ જિનબિંબ થાય. તિછલેકમાં ૬૮ નંદીશ્વરઠી, ૪ ચકે, ૪ કુંડલે, ૪ માનુષેત્તરે, ૪ ઇપુકારે કુલ ૮૪ બાદ કરતાં બાકીના ૩૧૭૫ માંથી ૬૩૫ જંબૂદીપમાં, ૧૨૭૦ ધાતકીખંડમાંને ૧૨૭૦ પુષ્કરાર્ધમાં સમજવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50