Book Title: Bruhat Sangrahanine Ange Karwama Aavela Anek Yantrono Sangraha
Author(s): Jethalal Haribhai Shastri
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 46
________________ ( ૪૧ ) સિદ્ધાધિકાર. સ્ત્રીવેદાદિકે એકસમયે ઉત્કૃષ્ટ કેટલા સિધેિ તે જાણવાનું યંત્ર ૩૮ મું. ૧ સ્ત્રી વેદે ર૦ ૨૯ તિર્યંચની સ્ત્રીથી મનુષ્ય થઈ ૧૦ ૨ નપુંસક વેદે ૧૦ ૩૦ વમાનિક દેવીથી મનુષ્ય થઈ ૨૦ ૩ પુરૂષ વેદે ૧૦૮ ૩૧ ભવનપતિની દેવીથી મનુષ્ય થઈ ૫ ૪ ગૃહસ્થલિંગે ૪ ૩ર વ્યંતર દેવીથી મનુષ્ય થઈ પણ ૫ અન્ય લિંગે તાપસાદિ ૧૦ ૩૩ જતિષ દેવીથી મનુષ્ય થઈ ૧૦ ૬ સ્વલિગે સાધુ ૧૦૮ ૩૪ બાદર પૃથ્વીકાયથી નીકળી મનુષ્ય થઈ૪ ૭ જઘન્ય અવગાહનાએ ૪ ૩૫ બાદર અકાયથી મનુષ્ય થઈ ૪ ૮ મધ્યમ અવગાહનાએ ૧૦૮ ૩૬ પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયના નિક. ૯ ઉત્કૃષ્ટ અવગાહનાએ ૨ ળેલા મનુષ્ય થઈ ૬ ૧૦ ઊર્બલકે નંદનવનમાં ૪ ૩૭ પુરૂષથી બીજે ભવે પુરૂષ થઈને ૧૦૮ ૧૧ ભદ્રશાલ વનમાં ૪ ૩૮ પુરૂષથી બીજે ભવે સ્ત્રી થઈને ૧૦ ૧૨ સૌમનસ વનમાં ૪ ૩૯ પુરૂષથી બીજે ભવે નપુંસક થઈને ૧૦ ૧૩ પાંડુક વનમાં ૨ ૪૦ સ્ત્રી જાતિથી બીજે ભવે પુરૂષ થઈ ૧૦ ૧૪ અધલેકે અધોગ્રામમાં ૨૨ ૪ો સ્ત્રી જાતિથી બીજે ભવે સ્ત્રી થઈ ૧૦ ૧૫ તિછલકમાં ૧૦૮ ૪૨ સ્ત્રી જતિથી બીજે ભવે નપુંસક થઈ ૧૦ ૧૬ સમુદ્રમાં ૨ ૪૩ નપુંસકથકી બીજે ભવે નપુંસક થઈ ૧૦ ૧૭ શેષ જલે ૩ ૪૪ નપુંસક થકી બીજે ભવે સ્ત્રી થઈ ૧૦ ૧૮ નરકગતિથી આવેલા મનુષ્ય થઈ ૧૦ | ૪૫ નપુંસક થકી બીજે ભવે પુરૂષ થઈ ૧૦ ૧૯ તિર્યંચગતિથી આવેલા મનુષ્ય થઈ ૧૦ | ૪૬ તીર્થ પ્રવર્યા પછી ૧૦૮ ૨૦ મનુષ્યગતિથી આવેલા મનુષ્ય થઈ ૧૦ | ૪૭ તીર્થ પ્રવર્યા અગાઉ ૧૦ ૨૧ દેવગતિથી આવેલા મનુષ્ય થઈ ૧૦૮ [૪૮ તીર્થંકર ૨૦ ૨૨ પહેલી ત્રણ નરકથી દરેકમાંથી આવે. | ૪૯ અતીર્થકર (સામાન્ય કેવળી) ૧૦૮ લા મનુષ્ય થઈને ૧૦ ૫૦ સ્વયંબુદ્ધ ૪ ૨૩ ચોથી નરકમાંથી આવેલા મનવ્ય | ૫૧ પ્રત્યેકબુદ્ધ ૧૦ થઈને ૪ પર બુદ્ધાધિત ૧૦૮ ૨૪ ભવનપતિના આવેલા મનુષ્ય થઈ ૧૦ | ૫૩ એક સિદ્ધ ૧ ૨૫ વ્યંતરના નીકળ્યા મનુષ્ય થઈ ૧૦ | ૫૪ અનેક સિદ્ધ ૧૦૮ ૨૬ તિષના નીકળ્યા મનુષ્ય થઈ ૧૦ | પપ પ્રત્યેક વિજયે ૨૦ ર૭ વૈમાનિકમાંથી મનુષ્ય થઈ ૧૦૮ | પ૬ અકર્મભૂમિમાં સંહરણ થકી ૧૦ ૨૮ મનુષ્ય સ્ત્રીથી આવી મનુષ્ય થઈ ૨૦ | પ૭ કર્મભૂમિમાં પ્રત્યેકમાં ૧૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50