Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 4
________________ બે બેલ જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેહને, કહ્યાં શાશ્વ સુખદાઈ. જિન-પ્રવચન દુગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્દગુરુ, સુગમ અને સુખખાણ. –શ્રીમદ્ રાજચંદ્ર નિજ કહ૫નાથી કોટિ શાસ્ત્રો માત્ર મનને આમળો. શ્રીમદ્ રાજચંદ્ર શાસ્ત્ર કહે વ તે બધી નકશાસમી ચિતારથી; ગુરુગમ વિના બીના ન હૃદયંગમ અને વિચારથી. –પ્રજ્ઞાવબોધ બૂઝી ચાહત જે પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહીં ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. -શ્રીમદ્ રાજચંદ્ર એ “ગુરુગમ'ની અગત્ય પૂજ્યપાદ પ્રભુશ્રીએ પણ વારંવાર ઠોકી ઠેકીને જણાવી છે – કારણ વિના કાર્ય થાય નહીં. શાની ખામી છે?” મુમુક્ષુ કહે, પુરુષાર્થની. પ્રભુશ્રી તેને સુધારીને કહે, “તે સત્પરુષાર્થ. સત્, આત્મા છે. તે પુરુષાર્થ છે. અહીંથી ઉગમણે જાય તે આથમણે જવાય નહીં. માટે “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે....” કુંચી નથી, ગુરુગમ નથી. કચાશ ગુરુગામની છે.”—(ઉપદેશામૃત, પૃ. ૧૬૮). વળી આત્મા છે, આત્મા છે તે જાણે છે. અત્યારે અક્ષર જુદા કહું છું. પકડી તે પકડી, છેડે તે છે! વાત મુદ્દાની તમારે અત્મા; બેટ્ટો હોય તે બીજું જુએ, કરે ને માને. જાગતાં-ઘતાં, ખાતા–પીતાં, હરતાં-ફરતાં, બેસતાં–ઊઠતાં એક આત્મા. તે ખબર નથી. તેમાં ગુરૂગમ જોઈએ.” (ઉપ૦ પૃ. ૧૭૬). “અનંત કાળથી અજ્ઞાન છે. તે જ્ઞાન મળવાથી નાશ થાય. ગુરુગમ નથી, બફમમાં જાય છે. ચી વગર નહીં છુટાય. કુંચી જોઈએ. તે હોય તે આત્મસુખ મળી આવે. માટે ગુરૂગમ જઈએ.” (ઉ૫૦ પૃ. ૧૮૨) જ્યાં લગી આતમાં તત્ત્વ ચિને નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી”....પુરુષાર્થ માં બાકી ન રાખી. પણ જે કરવાનું છે તે શ? અને શાથી થાય? “પાવે નહી ગુરુગમ બિના, એહિ અનાદિ સ્થિત.” તે વગર નહીં પાવે.” (ઉપ૦ પૃ. ૧૮૨). આ “ગુરુગમ” એષિ-સમાષિના નિધિ પૂજ્યપાદ શ્રી લઘુરાજ૨વામીએ કૃપા કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 416