________________
વચનામૃત-વિવેચન શકાય વગેરે, તે જીતતાં અનાદિનાં કમ છૂટે છે. (૩૭) મેહ છોડવા માટે. (૩૮) હું એક જ છું, જુદો છું, મેક્ષે એકલે જઈશ. (૩૯) ધર્મનું ફળ હશે કે નહીં? ધર્મ પ્રત્યે પ્રેમ ન થાય તે વિતિબિછા. એમ ન કરતાં ધર્માત્મા પ્રત્યે પ્રેમ રાખી તેને સંગ કરે. (૪૦) સમક્તિ વગરના ગુણ શમસંવેગાદિ હેય તે દ્રવ્યગુણ, તે મોક્ષનાં કારણે થાય નહીં. (૪૧) છ દ્રવ્યના ગુણ પર્યાય વિચારવાના છે. (૪૨) દ્રવ્યદૃષ્ટિથી જુએ તે સમ અને કમદષ્ટિથી જુએ તે વિષમ. (૪૩) સંસારી મિત્ર કરતાં આત્માના હિતમિત્રને ઈચ્છો. (૪૪) આત્મ-ઉપયોગમાં સ્થિરતા. (૪૫) મોહ આત્માને નુકસાન કરનાર મુખ્યપણે છે, તેને હટા. (૪૯) કર્મના ફળરૂપ પરવસ્તુ મળી છે તેના ઉપર મમતા ન કરે. (૫૦) સિદ્ધ કર્મ રહિત થયા તે કેટલા સુખી છે! સંસારનાં સુખ વાસ્તવિક નથી. (૫૧) પુદ્ગલને ભૂલીને એક ચિત્તે આત્મા ધ્યા. (૫૨) બાહ્ય કુટુંબ-સગાંવહાલાં. (૫૩) અત્યંતર કુટુંબ-ક્રોધ, માન, માયા, લેભ તથા નવ નકષાય. (૫૪) પુરુષ આદિક એટલે પુરુષ તથા રાગ થાય એવી દરેક વસ્તુ. (૫૫) વસ્તુધર્મ–આત્માને ધર્મ. બીજી વસ્તુ જાણવાને હેતુ એ કે તેમાં આત્મા ન મનાઈ જાય. (૨૬) પિતાના આત્માને મોક્ષમાર્ગે ચઢાવે, પરને પણ આત્મહિત બતાવે તેથી નાથ. (૨૭) બાહામિત્ર તો જાણીતા છે તેથી રહેવા દઈ અત્યંતરમિત્રને અર્થ લખે છે. (૬૮) બાામિત્રને અર્થ લખી, શું કરવું તે કહ્યું. (૬૯) લાકડાને ઘડે કે પૂજે તે તેને દુઃખસુખ નથી, તેમ દેહ એ લાકડું છે, તેને કઈ છેદે કે પૂજે તે પણ સમદષ્ટિ રાખવી. (૭૧) ભગવાનનું સ્વરૂપ નિર્વિકાર છે. આપણે ધારીએ તો વિકાર ઘટાડી શકીએ. (૭૨) વિકાર જવા સત્પષને વેગ થાય એવી ભાવના રાખવી. મળે તે દર્શન કરવા જતાં બંધ વગેરે લાભ ચૂકે નહીં. (૭૩) કર્મને લઈને કુટુંબ છે, તે રહેવાનું નથી. (૭૪) ઊંધ છે તે મરણ જેવું. ટેવ વધે તો ખરે વખતે ઊંઘ આવે. ઊંઘને સારી ન માનવી. આયુષ્ય લૂંટી લે છે. વધારે ઊંઘવાથી મન ભટકે, સ્વપ્નાં આવે. (૭૫) જાગૃતિમાં નકામ વખત ન જવા દે. મનને સારા કામમાં રોકવું, નહીં તે નવરું બેઠું નખેદ વાળે. (૭૬) નવરાશના વખતમાં ગપ્પાં મારે વગેરે, તેથી કર્મ બાંધે; તે કરતાં આત્મદશા વિચારો. (૮૦) ધર્મધ્યાનની વૃદ્ધિ કરવી. ચોથાથી સાતમા સુધી ધર્મધ્યાન છે. અશરીરી થવું હોય તે સ્વપર શરીર પર મેહ ન કરે. (૮૩) ગુપ્ત વાતનું દષ્ટાંત. વહુએ સાધુને મારીને દાયો. આચાર્યને જણાવ્યું ત્યારે સસરા ખેખામાં સાંભળે. ઘણા મરી ગયા. (૮૬) સામો કરે તેમ ન કરવું. મોક્ષે જવું હોય તે સમ રહેવું. સામાને ઉદય છે એમ જાણું જતું કરવું. (૮૭) ધ્યાન. શુભમાંથી શુદ્ધ. ધર્મધ્યાન. સ્વાધ્યાય અને ધ્યાન. પ્રમત્તમાંથી અપ્રમત્તમાં વરાથી આવવું, નહીં તે પછી અવિરતિમાં જતા રહેવાય. (૮૮) ઉપકારના બદલાની આશા ન રાખવી. (૮૯) ઉપદેશ દેવાની વૃત્તિ થઈ જાય તે સત્સંગ નથી. તેમાં ખારાશ રાખવી. (૯૦) મથન–ચારે બાજુથી વિચારી સાર ગ્રહ. (૯૧) આજે કે લાખ વરસે એ જ હિતકારી, કારણ તેઓ સ્વાર્થ કે અજ્ઞાનરહિત હતા. (૯૨) મારી શંકાએ બેટી છે, કેવલીએ જાણ્યું તે સાચું એમ શ્રદ્ધા રાખવી. (૩) ભાવ સારા રાખવા લક્ષ રાખવું. (૯૪) શાંતભાવે વિચારે. બંધન તૂટવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org