Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 4
________________ સુબોધ–સ્મરણુંજલિ અનુટુપ વસુ, જોમ, નભ, નેત્ર શુભ વિક્રમ હાયને વચ્ચે સદ્ભાગ્યયેગે હું, પરંશાન્ત તપાવને. પૂજ્યશ્રીમુખ-હિમાદ્રિ–ગુડાથી અઘહારિણું, ત્રિતાપચિની, સર્વ કષાયોગ-વેરિણી. સ્વાનુભવે સ્વયંસિદ્ધ રાજવાણીવિવેચિની, વિરાગવર્ધિની એવં કષાયમલ–ચિની, મેક્ષમાર્ગ-પ્રકાશિની, રાજશ્રદ્ધા-વિવર્ધિની, આવિર્ભતા થઈ બેધ-જાહ્નવી ભવમર્દિની. બેધમંદાકિની નર ભરવા પત્ર-ભાજને થઈ રાજકુપાયેગે સ્વયંભૂ ફુરણ મને, મહાપુ, કુપાયેગે પૂજ્યપાદ–પદે વસી બેધદાતાતણું આજ્ઞા કરીને પ્રાસ, ઉલટી, યથાશક્તિ કરી યત્ન, કાળજી હૃદયે ધરી, બેધપીયૂષ-ધારા આ પત્ર પાત્ર વિષે ભરી રાજઅંકે તજી દેહ રાજમંદિર-સ્થાનમાં સમાધિસ્થ થયા પૂજ્ય, કાયેત્સર્ગ સુધાનમાં, બે હજાર દશ વર્ષે કાર્તિકી સુદ સાતમે, બેધગંગા સમાધિના સાગરે જઈ વિરમે. ત્રિવિધ તાપ અગ્નિથી અતિ સંતપ્ત જીવને કણ અહવે શાન્તિ ભીમ સંસાર -કાનને ? બધનીર ભરી રાખ્યું તે જ આધાર છે હવે, રાજશ્રદ્ધા કરી તેથી, પામું શાન્તિ ભવે ભવે. અહો! શ્રી બ્રહ્મચારીજી, આપે આ બાલ ઉપરે ઉપકાર કર્યા છે જે, સ્વયં તે સૌ કુર્યા કરે. પ્રત્યુપકાર-શક્તિ ના, નથી નાથ સ્મૃતિ ભલી છતાં કિંચિત્ ભવત્પાદે સમર્પ સ્મરણાંજલિ. -~કાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 380