Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 10
________________ પ્રવેશક जे आवि मंदत्ति गुरुं वइत्ता डहरे इमे अप्पमुअत्ति नभा । हीलन्ति मिच्छ पडिवज्जमाणा. करति आसायण ते गुरूणं ॥२॥ (દર વૈ t: ૧. . It ૬) ભાવાર્થ : વળી ગુરુ મંદ છે એટલે ક્ષપશમની વિચિત્રતાથી શાસ્ત્રયુક્તિવડે સમાચના કરવા અસમર્થ છે, સપ્રજ્ઞાથી રહિત છે, એમ જાણી અગંભીર દ્રવ્યસાધુ કે સાધકવર્ગ પિતાને આચાર્ય માની, કઈ કારણસર નાની ઉમરના કે અલ્પતના અભ્યાગી એવાને આચાર્ય તરીકે જ્ઞાનીએ સ્થાપેલા હોય તેમની ઈર્ષાદિકથી મશ્કરીમાં અવગણના એવી કરે કે “તમે તે વયેવૃદ્ધ છે, બહુશ્રત છો;” અથવા સ્પષ્ટ રીતે “તું પ્રજ્ઞારહિત છે,” ઇત્યાદિ રીતે, તે તે સાધુ કે સાધકવર્ગ મિથ્યાત્વ પામે છે. માટે ગુરુની અવગણના, તિરસ્કાર આદિ કરવા ગ્ય નથી. ગુરુને હલકા પાડવારૂપ આશાતના કરનાર તે દ્રવ્યસાધુ કે સાધકવર્ગ તત્વને અન્યથા માની ગુરુની સ્થાપનાના અબહુમાન કરવા વડે એક ગુરુની આશાતના કરતાં સર્વ આચાર્ય વર્ગની આશાતના કરે છે અથવા પિતાના સમ્યગ્દર્શનાદિ ભાવના નાશરૂપ આશાતના, ગુરુની આશાતનાના નિમિત્તે આચરે છે. –શ્રી હરિભદ્રસૂરિની ટીકાના આધારે વિનય-સમાધિ માને તથા ક્રોધ, પ્રમાદ, માયા ધરી ના શીખે સદ્ગશું વિનયથી, ના ગુણ પામે, વધી વાંસ જેવ, હણાય અંતે ફળતાં કુનયથી. ૧ જે એમ બોલે “ગુરુ મંદ, બાળ,” અલ્પજ્ઞ જાણ કરતા અવજ્ઞા, મિથ્યાત્વ પામે અનેક ગુરુની સાથે ભયંકર થતી અશાતના. ૨ કે મંદ મેટા, વળી બાળ પ્રજ્ઞ, આચારવંતા ગુણવંત ગુરુ, થાતાં અવજ્ઞા અગ્નિશિખા સમ, બાળી કરે ભસ્મ, હો ભવ્ય ભીરુ. ૩ નાને ગણે નાગ છે છતા જે, પામે મહાદુઃખ; તેવા સુગુરુ નાના ગણી જે કરતા અવજ્ઞા સંસારપથે ભમતા અભીરુ. ૪ જે નાગ રૂઠે ભવ એક જાય, એથી વધુ શું તેનાથી થાય ? આચાર્યાવર જે અવજ્ઞાથી કે અધિ-આશાનના કેમ છૂટે ? | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 380